________________
प्रमेयबोधिनी टोका पद ३ सू.३० क्षेत्रानुसारेणनैरयिकाद्यल्पयहुत्वम् २७१ ___टीका--पूर्व सामान्येन जीवानां क्षेत्रानुपातेनाल्पवहुत्वं प्रतिपादितं सम्प्रति चतुर्गतिदण्डकक्रमेणाल्पबहुत्वं प्रतिपादयितुमाह-खेत्ताणुवाएण' क्षेत्रानुपातेनक्षेत्रानुसारेण प्ररूप्यमाणाः 'सव्वत्थोवा नेरइया तेलोक्के' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः नैरयिकाः त्रैलोक्ये-लोकत्रयसंस्पर्शिनो भवन्ति, अथ कथं लोकत्रय संम्पशिनो नैरयिकाः ? कथं घा ते सर्वस्तोकाः ? इति चेदत्रोच्यते-मेरुशिखरे अञ्जनदधिमुखगिरिशिखरादिषु वा वापीपु वर्तमाना मत्स्यादयो नरकेषु उत्पत्तुमिच्छय ईलिकागत्या प्रदेशान् विक्षिपन्तस्त्रैलोक्यमपि स्पृशन्ति नैरयिकव्यपदेशश्च प्राप्नुवन्ति तत् कालमेव नरकेषु उत्पत्ते नैरयिकायुष्कप्रतिसंवेदनात्, ते चेत्यंभूताः
इससे पूर्व क्षेत्र की अपेक्षा से सामान्य रूप से जीवों का अल्पघहत्व प्रतिपादित किया गया, अब चारों गतियों को लेकर उनके अल्पयहत्व का प्ररूपण किया जाता है
टीकार्थ-क्षेत्र की दृष्टि से विचार किया जाय तो सब से कम नारक त्रैलोक्य में हैं अर्थात् तीनों लोक को स्पर्श करने वाले हैं। प्रश्न हो सकता है कि नारक जीव तीनों लोकों को स्पर्श करने वाले कैसे हो सकते हैं ? और वे सबसे कम कैसे हैं ? इसका उत्तर यह हैमेरुपर्वत के शिखर पर अथवा अंजन या दधिमुग्व पर्वतादि के शिखर पर जो वावडियां हैं, उनमें रहने वाले जो मत्स्य आदि नारक में उत्पन्न होने वाले हैं, वे इलिकागति से अपने आत्मप्रदेशों को फैलाते हुए तीनों लोकों का स्पर्श करते हैं और उस समय वे नारक ही कहलाते हैं, क्योंकि तत्काल ही उनकी उत्पत्ति नरक में होने घाली है और वे नरकायु का वेदन करते हैं। इस प्रकार के नारक
આનાથી પહેલાં ક્ષેત્રની અપેક્ષાએ સામાન્ય રૂપથી એનું અપ બહુત્વ પ્રતિપાદિત કરાયું, હવે ચારે ગતિને લઈને તેમના અલ્પ બહુત્વનું પ્રરૂપણ કરાય છે
ટીકાર્ય–ક્ષેત્રની દષ્ટિએ વિચાર કરાયતો બધાથી ઓછા નારક રૈલોક્યમાં છે અર્થાત ત્રણે લોકને સ્પર્શ કરવાવાળા છે. પ્રશ્ન થઈ શકે છે કે નારક જીવ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા કેવી રીતે થઈ શકે છે? અને તે બધાથી ઓછા કઈ રીતે છે ? તેને ઉત્તર આ પ્રમાણે છે કે મેરૂ પર્વતના શિખર પર અથવા અંજન અગર દધિ મુખ પર્વતાદિના શિખર પર જે વાવડિયે છે. તેમાં રહેવા વાળાં જે મત્સ્ય આદિ નરકમાં ઉત્પન્ન થનારા છે, તેઓ ઈલિકાગતિથી પિતાના આત્મ પ્રદેશને ફેલાવતા રહિને ત્રણે લોકનો સ્પર્શ કરે છે અને તે સમયે તેઓ નારક જ કહેવાય છે, કેમકે તત્કાલ તેમની ઉત્પત્તિ નરકમાં થનાર છે