________________
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલાં સૂત્રે. - કાશમીરથી કન્યાકુમારી
તેમજ કરાંચીથી કલકત્તા
સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે.
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય .
હજુ સુધી કોઈ કરી શક્યું નથી.
શ્રી સ્થાનકવાસી જૈન સમાજ
ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી -
તથા અન્ય મુનિવરેએ
તેમજ - તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બરે સને વાંચી જેન ધર્મના શ્રુતજ્ઞાનને અણમેલે
. • લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડીઆ ઓફિસ લાઈબ્રેરીએ આ સૂત્ર મંગાવ્યા છે. '
*
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નેંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છો.
- વધુ વિગત માટે લ: ' . . ઠે. ગ્રીન લેજ પાસે, 1- * ગરેડીઆકુવા રેડ !
શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન રાજકેટ. .
શાસ્ત્રોદ્ધાર સમિતિ..
મંત્રિ