________________
-
मगारधर्मसञ्जीवनी टीका अ १ सू. ११ धर्म० उपभोगपरिभोगव्रतम् २२ विलेपनविधिपरिमाणकरणम् (८) । शरीरादिपु धारणार्थ पुष्पविपये मर्यादानियमः पुष्पविधिपरिमाणकरणम् [९] । शरीरशोभार्थ कटक कुण्डल केयूराघाभूपणविपये मर्यादानियमनमाभरणविधिपरिमाणकरणम् [१०] । वस्त्रशरीरादिक मुवासयितु धूपनयोग्याना पदार्थाना मर्यादानियमो धूपविधिपरिमाणकरणम् (११)। पानयोग्याना कायौपधप्रपान(ण)कादीना विषये मर्यादानिवमन पेयविधिपरिमाणकरणम् (१२)। पकानाना विषये मर्यादानियमन भक्षणविधिपरिमाणकरणम् (१३)। फलमादिरूपे शालौ मर्यादाकरणमोदनविधिपरिमाणकरणम् (१४)। ओदनादौ सम्मेल्य खाधाना दालाना विषये मर्यादानियमः सूपविधिपरिमाणकरणम् । (१५) घृतदुग्धादिविपये करना विलेपनविधिपरिमाण है। (९) शरीर पर धारण करने के लिए पुष्पोंकी मर्यादा करना पुष्पविधि परिमाण है । (१०) शरीरकी शोभा पढ़ानेके लिए कडा, कुडल, केयूर आदि आभूषणोंको मर्यादा करना आभरणविधिपरिमाण है । (११) वस्त्र और शरीरको सुगन्धित करनेके लिए धूप दिये जाने योग्य पदार्थों की मर्यादा करना धूपविधिपरिमाण है। (१२) पीने योग्य काथ (काढ़ा) औषध तथा प्रपाणक (शर्वत) आदि वस्तुओंकी मर्यादा करना पेयविधिपरिमाण है। (१३) पकवानोकी मर्यादा करना भक्षणविधि परिमाण है। (१४) कलम आदि जातिके शालि (चावल)की मर्यादा करना ओदनविधिपरिमाण है। (१५) चाचल आदिमे मिलाकर खाने योग्य दाल आदिकी मर्यादा करना सूपविधिपरिमाण है । (१६) घी ध आदिकी मर्यादा करना विकृतिविधिવિલેપનવિધિપરિમાણ છે (૯) શરીર પર ધારણ કરવાને પુષ્પોની મર્યાદા કરવી એ પુષ્પવિધિપરિમાણ છે (૧) શરીરની શોભા વધારવાને કડા, કુડલ, કેયુર આદિ આભૂષણેની મર્યાદા કરવી એ આભરણુવિધિપરિમાણ છે (૧૧) વસ્ત્ર અને શરીરને સુગધિત કરવાને ધૂપ દેવાના પદાર્થની મર્યાદા કરવી એ ધૂપવિધિપરિમાણ છે (૧૨) પીવા યોગ્ય કવાથ, (કાઢા, ઔષધ તથા શરબત આદિ વસ્તુઓની મર્યાદા કરવી એ પિવિધિપરિમાણ છે (૧૩) પકવાની મર્યાદા કરપી એ ભક્ષણવિધિપરિમાણ છે (૧૪) કમદ આદિ જાતિના ચેખાની મર્યાદા કરવી એ એદનવિધિપરિમાણ છે (૧૫) ચેખા આદિમાં મેળવીને ખાવા માટેની દાળની મર્યાદા કરવી એ સૂપવિધિ પરિમાણ છે (૧૬) ઘી દૂધ આદિની મર્યાદા કરવી એ વિકૃતિવિધિપરિમાણ છે