________________
→
१७०
उपासकदशासूत्रे
नहीं है, अतः दोनों एक कैसे हो सकते हैं? सग्रह कहता है-जीवत्व गुण एक है और वह गुण जिन-जिनमें पाया जाता है वे सब एक द्रव्य है । व्यवहार नय करता है -कोह जीन ससारी है, को मुक्त है, अतः दोनों भिन्न-भिन्न है । मग्रह रहता है-- जिन-जिनमें ससारीपन पाया जाय वे सब एक है । व्यवहार कहता है-- कोई स है कोई स्थावर, दोनों एक नहीं है । सग्रह कहता है - जिन-जिनमें
सपन हो वे सब एक है । व्यवहार कहता है-- कोई द्विन्द्रिय, कोई त्रीन्द्रिय, कोई चतुरिन्द्रिय और कोई पचेन्द्रिय होते हैं, अतः भिन्न-भिन्न हैं । तात्पर्य यह है कि सग्रह नय सामान्य धर्म पर दृष्टि रखता है और व्यवहार विशेष (भिन्न धर्मों पर ॥
एक नय दुसरे का विरोध नही करता है। नय, तब तक ही सुनय है जब तक वे दूसरे नयका विरोध न करके दूसरे नयको उदासीनतापूर्वक देखते हुए अपने विषयको जानते है । जब कोई नय अन्य नयकी अपेक्षा न रख स्वतंत्र वन जाता है अनेकवाद से विपरीत एकान्त वादको आश्रय देनेके कारण मिथ्या नय हो जाता हैं । सौगतोका अनीत्यतावाद ऋजुसूत्र नयसे सगत
तब वह
ગુરુ નથી, તે બેઉ એક કેવી રીતે હોઇ શકે ? સગ્રા કહે છે કે જીવવ ગુણ એક છે અને એ ગુણુ જેમા જેમા માલૂમ પડે તે બધા એક દ્રવ્ય છે વ્યવહાર નથ કહે છે કે ઇ જીવસ સારી છે, કોઇ મુત્ છે, માટે બેઉ ભિન્ન ભિન્ન છે સ કહે છે કે જેમા જેમા સ સારીપણુ માલૂમ પડે તે બધા એક છે વ્યવહાર કહે છે કે કોઇ ત્રસ છે કેાઈ સ્થાવર છે, માટે એઉ એક નથી સગ્રહ કહે છે કે જેમા જેમ ત્રસપણ હાય તે બધા એક છે વ્યવડાર કહે છે કેકોઇ નઇ દ્રિય, કોઇ શ્રીન્દ્રિય, કોઇ ચતુરિન્દ્રિય અને કોઈ પચેન્દ્રિય હાય છે, માટે તેએ ભિન્ન છે. તાત્પર્ય એ છે કે સગ્રહનય સામાન્ય ધર્મોપર દ્રષ્ટિ રાખે છે અન વ્યવહાર નય વિશેષ (ભિન્ન) ધમાં પર દ્રષ્ટિ રાખે છે
એક નચ બીજાને વિરોધ નથી કરતા નય એ ત્યા સુધી જ સુનય છે કે જ્યા સુધી તે ખીજા નયના વિરોધ ન કરતા અા નયને ઉદાસીનતા પૂર્વક જોઇ રહી પૈાતાના વિષયને જાણે છે જ્યારે કાઇ નય અન્ય નયની અપેક્ષા ન રાખતા સ્વતંત્ર અની જાય છે ત્યારે તે અનેકાતવાદથી વિપરીત એકાન્તાવાદને આશ્રય આપવાને કારણે મિથ્યાનય ખની જાય છે. સૌગતાને અનિત્યતાવાદ છન્નુસૂત્ર નચે કરીને ભગત છે,