________________
अ० टीका भ १ सू.११ धर्म० श्रावकधर्मनिरूपणे नयमरूपणम् १६७ मूलद्रव्याण्यपेक्ष्य नित्याः सन्तोऽपि तत्तद्वटपटाद्याकारपरिणतिमपेक्ष्यानित्या इवि पदार्थमात्रशतो नित्यमशतश्चानित्य यन्मन्यते सोऽय नय उच्यते ।
अय च तावद्विविधः द्रव्यार्थिक पर्यायार्थिकत्वाभ्याम् । तत्र तत्तत्पर्यायानदुद्रवति द्रोप्यति वेति द्रव्य, स एवार्थे द्रव्यार्थः, सोऽस्त्यस्मिन्निति द्रव्यार्थिकः १ | की अपेक्षासे नित्य है किन्तु घट पट आदि पर्यायोंकी अपेक्षा अनित्य भी हैं । अर्थात् घट (घड़ा) पुद्गलरूप है । जब घटके पुद्गल, घट बनने से पहले मिट्टी के रूप में थे, तब भी पुद्गल थे, जब घटकी आकृति ( शकल ) मे आये तब भी पुद्गल ही है, अगर कोई घटको पटक कर टुकडे टुकडे कर डाले तब भी वे टुकडे पुद्गल ही रहेगे, यदि कोई उन टुकड़ोको पिसकर मिट्टी में मिला कर फिर उनसे घट बनाए तब भी वे पुद्गल ही रहेंगे । इस प्रकार उन उन पुदगलोंका पुद्गलपन कदापि नष्ट नहीं होता, इसी कारण वे द्रव्य-दृष्टिसे नित्य है । परन्तु वे सदा एक ही अवस्थामें नही रहते- कभी मिट्टी के रूपमे, कभी घटके रूपमें, कभी टुकडे के रूपमे और कभी सक्ष्म रजके रूपमे आते है । ये सब रूप द्रव्य पर्याय - दृष्टिसे पदार्थ अनित्य है । जो किसी अपेक्षा नित्य और किसी अपेक्षा अनित्य मानता है उसको नय कहते है ।
नय दो प्रकारका है - (१) द्रव्यार्थिक और ( २ ) पर्यायार्थिक । जो भूत कालमें था । वर्तमानमें है और भविष्य मे भी रहेगा મૂલદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પરન્તુ ઘટપટ આદિ પર્યાયાની અપેક્ષાએ અનિત્ય પણ છે અર્થાત્ ઘટ (ઘડા) પુદ્ગલરૂપ છે. જ્યારે ઘના પુદ્ગલે, ઘટ ન્યા પહેલા માટીના રૂપમાં હતા, ત્યારે પણ એ પુદ્ગલા હતા જ્યારે તે ઘટની આકૃતિમા આવ્યા ત્યારે પણ પુદ્ગલ જ છે, અગર જો કોઇ ઘટને પછાડીને ટુકડે-ટુકડા કરી નાખે ત્યારે પણ તે ટુકડ પુદ્ગલ જ રહેશે, જો કાઇ સ્પે ટુકડાને ખાડી–દળીને માટીમા મેળવી દઇ ફરી એમાથી ઘટ બનાવે ત્યારે પણ એ પુદ્ગલ જ રહેશે, એ પ્રમાણે એ પુદ્દગલાનું પુદ્દગલપણુ કર્રાપ નષ્ટ થતુ નથી, તે કારણથી તે દ્રવ્યદૃષ્ટિએ કરીને નિત્ય છે પરન્તુ તે સદા એક જ અવસ્થામા રહેતા નથી---ાઇવાર માટીના રૂપમાં, કોઈવાર ઘટના રૂપમા કાઇવાર ટુકડાના રૂપમા અને કોઇવાર સૂક્ષ્મ રજના રૂપમા આવે છે એ બધા રૂપ દ્રવ્યના પર્યાય-દ્રષ્ટિએ કરીને પદાર્ય અનિત્ય છે જે કાઈ અપેક્ષાએ નિત્ય અને કોઇ અપેક્ષાએ અનિત્ય માને છે, તેને નય કહે છે નય એ अारना छे (१) द्रव्यार्थि मने (२) पर्यायार्थि४
જે ભૂતકાળમા હતુ, વમાનમા છે અને ભવિષ્યમા હશે, તેને દ્રષ્ય કહે
-