________________
भगारधर्मसञ्जीवनी टीका अ० १ ० ११ धर्म० श्रावकधर्मनिरूपणे जीवादिस्व० १६३ एकस्मात्स्थानानिर्गत्य (विघटय) स्थानान्तरपूरण पुद्गलपदार्यः, पुद्गलस्य निरशो भागः परमाणुः, यावदेक. परमाणुरपरेण परमाणुना सह सम्मिलितोवर्तते तावत्स 'प्रदेश' इति व्यवहियते, द्वित्रादिभिः परमाणुपदेशैश्च स्कन्धो भवतीति । धर्माऽधर्माऽऽशजीवाना प्रदेशाः प्रदेशान्तरविलक्षणा घनीभूततया स्वेभ्यः सर्वथैवाऽपृथग्भूता न तु पटापटप्रदेशवद्भिन्नाः । आह-ननु किमिद धर्मादीनामस्तिकायत्व १ कथ च कालस्तच्छ्न्यो व्यवाहियते ? इति, उच्यते-अस्तया प्रदेशा', काय:समुदायस्ततश्वाऽस्तीनाम्मदेशाना काय समुदायोऽस्तिकायः, एव च धर्मरूपोऽस्पर्श, रस, गध पाये जाएँ वही पुद्गल है । एक पदार्थसे विभक्त होकर दूसरे पदार्थकी पूर्ति करनेसे इसे पुद्गल कहते हैं।
जिसका दूसरा अश न हो सके ऐसे, पुद्गलके सबसे सूक्ष्म अश को परमाणु कहते हैं। एक परमाणु जब तक दूसरे परमाणुके माध मिला रहता है, तब तक उसे प्रदेश कहते हैं । जब वह दो, तीन, चार
आदि अधिक परमाणुओं या प्रदेशोंके साथ मिल जाता है तब स्कन्ध कहलाता है।
जैसे पटके प्रदेश पट (वस्त्र) से पृथक होते हैं वैसे धर्मद्रव्य अधर्मद्रव्य आकाशद्रव्य और जीवद्रव्यके प्रदेश प्रथक नहीं किये जा सकते। वे अत्यन्त घनीभूत-अखण्डपिण्डरूप-होकर रहते हैं।
प्रश्न-धर्म आदिके माय जो 'अस्तिकाय' लगाया है, उसका अभिप्राय क्या है ? और कालके साथ 'अस्तिकाय' क्यो नहीं लगाया गया है ?
उत्तर-'अस्ति'का अर्थ है प्रदेश और 'काय' का अर्थ है समूह, માલુમ પડે તે પુદગલ છે, એક પદાર્થથી વિરકત થઈને બીજા પદાર્થની પૂર્તિ કરતા હોવાથી એને પુદગલ કહે છે
જેને બીજો અ શ ન થઈ શકે એવા, પુગલના સૌથી સૂક્ષમ અને પરમાણુ કહે છે એક પરમાણુ જ્યા સુધી બીજા પરમાણુની સાથે મળી રહે છે, ત્યા સુધી તેને પ્રદેશ કહે છે જ્યારે તે બે, ત્રણ, ચાર આદિ અધિક પરમાણુઓ યા પ્રદેશની સાથે મળી જાય છે, ત્યારે સ્કન્ધ કહેવાય છે
જેમ પટના પ્રદેશ પટ (વસ્ત્ર)થી પૃથફ હોય છે, તેમ ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકશદ્રવ્ય અને જીવદ્રવ્યના પ્રદેશ પૃથક કરી શકાતા નથી તે અત્યંત ઘનીભત-- અખડપિંડરૂપ થઈને રહે છે
પ્રશ્ન-ધર્મ આદિની સાથે જે અસ્તિકાય લગાડે છે તેને અભિપ્રાય છે છે? અને કાલની સાથે “અસ્તિકાય કેમ નથી લગાડે?
ઉત્તર–અસ્તિને અર્થ છે પ્રદેશ, અને કાર્યને અર્થ છે સમહ,