________________
भगवतीय विषयश्च कथितः । ते खलु भदन्त ! नारकाः कथं परमवायुष्कं कुर्वन्ति ? गौतम | अध्यवसाययोगनिति तेन करणोपायेन एवं खलु रत्नप्रभापृथिवी नारकाः परभवायुष्कं कुर्वन्ति । तेपां क्षुल्ल कृतयुग्मरत्नप्रभानारकजीवानां कथं गतिः प्रवर्तते ? गौतम ! आयु.क्षयेण भवक्षयेण स्थितिक्षयेण एवं खलु तेषां गति: मवर्तते । ते रत्नप्रमानारकाः आत्मद्धर्या उत्पद्यन्ते परद्धा बोत्पद्यन्ते ? गौतम ! आत्मद्धर्थी उत्पद्यते नो परद्धर्थी समुत्पद्यन्ते । ते खलु रत्नमभा नारकाः किमात्गकर्मणा समुत्पधन्ते परकर्मणा वा समुत्पद्यन्ते ? गौतम ! आत्म कर्मणैव समुत्पधन्ते नो परकर्मणा । ते खलु भदन्त ! रत्नप्रभानारकाः किमा कहा गया है उसके अनुमार वे नारक तीन समय बाली विग्रह गति से यहां उत्पन्न हो जाते हैं। इस प्रकार की उनकी शीघ्रगति होती है और उस शीघ्रगति का ऐसा विषय होता है। हे भदन्त! वे नारक परभव आयुका बन्ध कैसे करते है ? हे गौतम ! अध्यवसाय योगले निर्मित करणोपाय से परमव की आयु का वध करते हैं अर्थात् प्राणातिपात रूप अशुभ कर्म से नरक आयुका बनाश करते हैं। हे भदन्त ! क्षुल्लक कृतयुग्मराशि प्रमाणरूप रत्नप्रभा नारक जीवों की गति किस कारण से होती है ? गौतम ! आयु के क्षय से भर के क्षय से और स्थिति के क्षय से उनकी गति होती है, हे भदन्त ! वे रत्नप्रभा के नैयिक आईि से उत्पन्न होते हैं ? या पद्धिले उत्पन्न होते हैं ? हे गौतम ! वे आत्मदि से उत्पन्न होते हैं, पहिले नहीं । हे अदनन्द ! वे रत्नप्रभा के नैरयिक क्या आत्मकर्म से उत्पन्न होते हैं या परकर्स ले उत्पन्न होते हैं ? हे गौतम ! वे रत्नप्रभा के नरयिक आत्मकर्म से उत्पन्न होते हैं, શીઘ્રગતિને એ વિષય હોય છે. હે ભગવન તે નારકો પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે ? હે ગૌતમ! અધ્યવસાયોગથી નિવર્તિત કારણના ઉપાયથી પરભવના આયુષ્યને બંધ કરે છે. અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ કમથી નારક આયુને બધ કરે છે. હે ભગવન મુલક કૃતયુમરાશી પ્રમાણ રૂપ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવની ગતિ ક્યા કારણથી થાય છે? હે ગૌતમ! આયુના ક્ષયથી ભવનાક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે. હે ભગવન્ તે રત્નપ્રભા પૃથ્વીના નૈરવિકે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? અથવા પરનીત્રાદ્ધિથી ઉત્પન્ન થાય છે, હે ગૌતમ ! તેઓ આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે પરવદ્ધિથી ઉત્પન્ન થાતા નથી. હે ભગવન તે રત્નપ્રભા પૃથ્વીના રયિકે શું આત્મ કર્મથી ઉત્પન થાય છે? અથવા પરના કર્મથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તેઓ આત્મકર્મથી ઉત્પન્ન થાય છે, પરકમથી નહીં.