________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.१ सू०४ चतुर्युग्मनिरूपणम् १६७ कि नरयिकेभ्य इत्यादि प्रश्नः, गौतम ! नो नैरयिकेभ्य उत्पद्यन्ते किन्तु पञ्चे. न्द्रियतिर्यग्योनि केभ्य आगत्य समुत्पधन्ते तथा गर्भज मनुष्येभ्य आगत्योत्पधन्ते। ते खलु रत्नप्रभानारकाः कथमुत्पद्यन्ते, गौतम ! स यथानामकः कश्चि-पुरुषः एलवका प्लवमानः अध्यवसाययोगनिर्वतितेन करणोपायेन पूर्वभवं परित्यज्य अग्रिमभवे उत्पद्यन्ते । तेषां नारकाणां कथ शीवा गतिः कथ शीघ्रो गतिविषयः पज्ञप्तः ? गौतम ! स यथानामकः कश्चित्पुरुषः तरुणो बलवान यावत् त्रिममयेन वा विग्रहेणोत्पद्यन्ते तेषां खल जीवानां तथा शीघ्रा गति भवति तथा शीघ्रोगति होते हैं ? उत्तर में प्रभुश्री कहते हैं-हे गौतम ! वे न नैरथिकों से आकर के उत्पन्न होते हैं और न देवों में से आशर के उत्पन्न होते हैं. किन्तु पश्चेन्द्रिय तिर्यग्योनिकों में से आकर के उत्पन्न होते हैं और गर्भज मनुष्यों में से आकर के उत्पन्न होते हैं। हे भदन्त ! वे रत्नप्रभा नारक किस प्रकार से उत्पन्न होते हैं ? हे गौतम ! जिस प्रकार कोई प्लवक पुरुष कूदता-२ अपने पूर्व के स्थान को छोडकर आगे के स्थान पर पहूंच जाता है, इसी प्रकार से नारक भी अपने पूर्व भवको छोड़कर अपने अध्यवसाय रूप कारण के दाश से आगामी नारक भवको प्राप्त करते हैं। हे भदन्त ! उन नारक जीवों की शीघ्र गति कैपी होती है? और कैसा उस शीघ्रगति का विषय-होता है ? हे गौतम ! जसे कोई तरुण बलवान पुरुष जैसे किं चौदहवें शतक के प्रथम उद्देशक में આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! તે નારકે નરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કિંતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને પંચેન્દ્રિય તિર્યા ચાનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે તથા ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન થાય છે. હે ભગવન તે રત્નપ્રભા પૃથ્વીના નારકે કઈ રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જે પ્રમાણે કોઈ કૃદના પુરૂષ કૂદતે કૂદતો પિતાના પહેલાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહોંચી જાય છે. એ જ પ્રમાણે નારકે પણ પિતાના પૂર્વ ભવને છોડીને પિતાના અધ્યવસાય રૂપ કારણ વશ આગામી નારક ભવને પ્રાપ્ત કરે છે. હે ભગવન તે નારક જીવોની શીધ્રગતિ કેવી હોય છે અને તે શીધ્ર ગતિનો વિષય-સમય હોય છે ? હે ગૌતમ! જેમ કેઈ તરૂણ બળવાન પુરૂષ જેમ કે ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે એ નારક ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતની તેઓની શીઘગતિ હોય છે. અને તે