________________
७१२
भगवतीय -अर्धमण्डलाकारा, यया श्रेण्या अर्धमण्डलाकारं परिभ्रम्य परमाणादिरुत्पद्यते सा अर्द्धचक्रवाला । स्थापना चैवम्-C. 1.७॥ ____ अनन्तरं श्रेणयः कथिताः अथ ता एवाऽधिकृत्य परमाशदिगतिः कथ्यते'परमाणुपोग्गलाणं' इत्यादि । 'परमाणुपोग्गलाणं भने' परमाणुपुद्गलानां भदन्त ! 'शि अणुसेडिं गई पत्तइ' किमनुश्रेणि गतिः पवर्तते-अनुकूला पूर्वादिदिगभिमुखा आकाशमदेशश्रेणी यत्र भवति सा-अनुश्रेणिः तां श्रेणिम् अनुसृत्य गतिः पवचैते ? 'विमेहिं गई पत्तई विश्रेगिं गतिः प्रवर्तते, विरुद्धा-विदिगादिगना श्रेगी या सा विश्रेणिः तामनुसृत्य गतिः प्रवर्तते ? इति प्रश्नः । भगवानाह-'गोरमा' गोल भ्रमण कर के उत्पन्न होता है यह अर्धचक्रवाल श्रेगो है । (७) इसका आकार C इस प्रकार से है। इस प्रकार से श्रेणियों का कंथन करके अब सूत्रकार परमाणु आदि की गति का निरूपण करते हैं-इम गौतम स्वामीने प्रशुश्री ने ऐसा पूछा है-'परमाणुपोम्गला णं भंते । किं अणुः सेढी गह पवत्तइ' हे भदन्ता परमाणु पुगलों की जो गति होती है वह क्या श्रेणी के अनुसार होती है अथवा विश्रेणी से होती है ? जिस गति में आकाश प्रदेशों की श्रेणि पूर्वादि दिशा के अभिमुख होती है। ऐसी वह गति अलुश्रेणी है अर्थात् आकाशपदेशों की जो पूर्वादि दिशाओं की ओर पङ्क्ति है वह श्रेणि है इस श्रेणि के अनुरूप जो गति होती है वही अनुश्रेणिति है। इस अणि से विपरीत जो गति है वह विश्रेणि है। अर्थात् विदिशाओं में जो श्रेणि है वह विश्रेणि है। • इस विश्रण के अनुसार जो गति है यह विश्रेणि गति है। રીતે છે. ૬ જે શ્રેણી દ્વારા પરમાણુ વિગેરે અર્ધગોળ ભમીને ઉત્પન્ન થાય છે, તે અર્ધચક્રવાલ શ્રેણી છે (૭) તેનો આકાર (c) આ પ્રમાણે છે. આ રીતે શ્રેણિયેનું કથન કરીને હવે સૂત્રકાર પરમાણું વિગેરેની ગતિનું નિરૂપણ ४२.छे तमा श्रीगीतमस्वामी प्रसुश्रीन पूछे छे है-'पोग्गलाणं भंते ! किं अणुसेठिं गइ पवत्तइ' भगवन् ५२म। पुदीनी रे गति होय छे त शु श्रेgी અનુસાર હોય છે ? અથવા વિશ્રેણીપણાથી હોય છે જે ગતિમાં આકાશ પ્રદેશોની શ્રેણી પૂર્વ વિગેરે દિશાની સામે હોય છે એવી તે ગતિ અનુશ્રેણી કહેવાય છે. અર્થાત આકાશ પ્રદેશોની જે પૂર્વ વિગેરે દિશાઓની બાજુએ પંક્તિ છે, તે શ્રેણું છે. આ શ્રેણીની અનુરૂપ જે ગતિ જાય છે, તેજ અનુ શ્રેણી ગતિ છે, આ એથી વિપરીત જે ગતિ છે, તે વિશ્રેણી કહેવાય છે. અર્થાત વિદિશાઓમાં જે શ્રેણી છે, તે વિશ્રેણી કહેવાય છે. આ વિશ્રેણી પ્રમાણે જે ગતિ હોય છે. તેને વિશ્રેણી ગતિ કહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ