________________
भगवतोसूत्रे यन्न संवेधे पक्षद्वयरय मध्ये एकस्मिन्नपि पक्षे उन्कृ'टा स्थितिभाति, नत्रोकप तोsप्टौ भवग्रहणानि, एतद्भिन्नस्थले तु असंख्येवानि, तनोत्पत्तिविषयधून जीवे. पूत्कृप्टा स्थितिरित्युत्तपतोऽष्टौ भवग्रहणानि कथितानि, एवमोऽपि यथा यथं ज्ञातव्यमिति । 'कालादेसेणं जहन्नेणं चावीसं वाससहरसाई अंतोमुहानसम्मडियाई कालादेशेन-कालपकारेण कालापेक्षया कायसं रेषः जघन्येन द्वाविंगनिर्वसहस्राणि अन्तर्मुहूर्ताम्यधिकानि, अन्तर्मुहूर्ताधिकहाविंशतिवर्ष राहस्रात्मकः कालापेक्षया कायसंवेधः, अत्र जघन्येन यत् द्वादितिवर्प सहवाणीत्युक्तं तत् उत्पत्ति स्थानभूतानां पृथिवीकायिकानाप्नुत्कृष्टस्थितिकत्वादुक्तम् , यच्च अन्तर्मुह म्यकायसंवेध में जो पदादेश से दो भवग्रहण रूप कायसंवेध का गमा है तो उसमें प्रथम भव पृथिवी का है और द्वितीय भव भी पृथिवी का ही है, तथा उत्कृष्ट से जो आठ भथ ग्रहण रूप कायसंवैध कहा है सो जिस संवेध में दो पक्षके बीच एक भी पक्ष में उत्कृष्ट स्थिति होती है वहाँ लस्कृष्ट से कायस्थिति भवग्रहण रूप होती है, तथा इससे भिन्न स्थल में असंख्यात भवग्रहण रूप होती है, इसीलिये यहाँ उत्पत्ति के विषयभूत जीवों में उत्कृष्ट स्थिति आठ भव ग्रहण रूप कही गई है। इसी प्रकार से आगे भी यथायोग्य रूप से जानना चाहिये। ___'कालादेखेणं जहन्नेणं घावीसं वाससहस्साई, अंतोमुहुत्तमम्भहियाई" झाल की अपेक्षा कायसंवेध इस सूत्र के अनुसार प्रगट ही फर दिया गया है। यहां जघन्य से जो अन्तर्मुहर्त अधिक २२ हजार वर्ष का कायसंवेध कहा है वह उत्पत्तिस्थानभूत पृथिवीकायिकों की કરે છે. અહિયાં એ અભિપ્રાય છે કે—કાયસંવેધમાં ભવાદેશથી બે ભવોના ગ્રહણ રૂપ કાયસંવેધ કહે છે. તે તેમાં પહેલે ભવ પૃથ્વિકાયિ
નો છે અને બીજો ભવ પ્રવિકાયિકનો જ છે. તથા ઉકાથી જે આઠ ભવના ગ્રહણ રૂપ કાયસ વેધ કહ્યો છે, તે જે સંવેધમાં બે પક્ષ પૈકી એક પણ પક્ષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. ત્યાં ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ ભવગ્રહણ રૂપ હોય છે, અને તે સિવાયના સ્થળમાં અસંખ્યાત ભવ ગ્રહણ રૂપ હોય છે. તેથી અહિયાં ઉત્પત્તિના વિષયભૂત જીમ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ ભવ ગ્રહણ રૂપ કહી છે. એ જ રીતે આગળ પણ યથાગ્ય પણાથી સમજી લેવું.
- 'कालादेशेणं जहन्नेणं बाबीसं वासमाहरसाई' अंतोमुहत्तमध्भहियाई" કાળની અપેક્ષાથી કાયસધ આ સૂત્રમાં કહ્યા પ્રમાણે કહી જ દીધું છે. અહિયાં જઘન્યથી જે બે અંતર્મુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ સુધી કાયવેધ કહેલ છે. તે ઉત્પત્તિ સ્થાનવાળા પૃવિકાયિની ઉત્કૃષ્ટ સ્થિતિને