________________
२३०
भगवतीस्त्र द्वादशद्वाराणि उत्पलोद्देशकवद् विचारणीयानि । कन्दजीवाः कन्दजीवत्वेन कियत्का-, लपर्यन्तं तिष्ठन्तीति प्रश्नः । जघन्यतोऽन्तर्मुहर्तम् उत्कृष्टतो असंख्पेयं कालं तिष्ठन्ति कन्दे कन्दजीवा इत्युत्तरम् । शाल्यादिजीवानो कन्दे स्थितिः पृथिवीकायिके स्थितिः' पुनरपि शाल्यादिकन्दे एवं रूपेण ते जीवाः कियत्कालपर्यन्तं कन्दस्य सेवन कुर्वन्ति कियत्कालपर्यन्तं गमनागमनं च कुर्वन्ति ? इति प्रश्नः भवादेशेन जघन्येन द्वे भवग्रहणे उत्कृष्टतोऽसंख्यावभवपर्यन्तं गमनागमनं भवतीत्युत्तरम् । एवम्-एतेन , अभिलापेन-अप्तेनोवायुजीवविषयेऽपि पृथिवीकायमूत्रवव्याख्या विधातव्या ।। हैं। वैसे ही जानना चाहिये गौतम के इस प्रश्न का कि 'कन्दजीव कन्दजीवरूप से कितने कालतक रहते हैं। उत्तर में प्रभु ने ऐसा कहा है कि ये जघन्य से अन्तर्मुहूर्ततक और उत्कृष्ट से असंख्यात कालतक कन्म.में जीवरूप से रहते हैं। शाल्यादि जीवों की कन्द में स्थिति फिर वहाँ से मरकर पृथिवीकायिक में स्थिति और पुनः वहां से मर कर शाल्यादिकन्द में स्थिति इस रूप से वे जीव कितने कालतक कन्द का सेवन करते हैं और कितने कालतक इस प्रकार से वे गमनागमन करते रहते हैं ? तो इस प्रश्न के उत्तर में प्रभु ने ऐसा कहा है कि हे गौतम! भवकी अपेक्षा लेकर जघन्य से दो मश्ग्रहणतक और उत्कृष्ट से असंख्यात भवग्रहणतक उनका गमनागमन होता रहता है इसी अभिलाप . के अनुसार अप, तेज, वायु, इन जीवों के होने के विषय में भी पृथिवीकाय सूत्र के जैसी व्याख्या करनी चाहिये, वनस्पति में भव को
હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે-હે ભગવાન - “કcજીવ કન્ટ બીજરૂપથી કેટલા કાળ સુધી રહે છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી કદમાં વરૂપથી રહે છે. શાલી વિગેરે જીવની કન્દમાં સ્થિતિ, પછી ત્યાંથી મરીને પૃથ્વિીકાયિકપણામાં સ્થિતિ અને ફરી ત્યાંથી મરીને શાલી વિગેરેમાં સ્થિતિ આ પ્રમાણે તે છે કેટલા કાળ સુધી કદનું સેવન કરે છે ? અને કેટલા કાળ સુધી આ રીતે તેઓ અવર જવર કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે નૌતમ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ ગ્રહણ સુધી તેઓનું ગમનાગમન-અવર જવર થતો રહે છે. આ અભિલાપ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, આ જીના હવાના સંબંધમાં પણ પૃથ્વીકાયિક સૂત્રની * માફક વ્યાખ્યા સમજી લેવી જોઈએ. વનસ્પતિ સૂત્રમાં ભાવ સંબંધી ઉત્કૃષ્ટથી