________________
प्रमेयचन्द्रिका टीका श०१९ उ०१० सू०१ वानव्यन्तराणामाहारकरणनि० ४७१ सर्वथा सत्यत्वात् इति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति । सू०१॥ ॥ इति श्री विश्वविख्यात- जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा- . कलितललितकलापालापकाविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायायेकोनविंशतिशतके
दसमोद्देशकः समाप्तः॥१९-१०॥
समाप्तश्च एकोनविंशतितमशतक इति ॥ आप्त हैं और जो आप्त होते हैं उनके वाक्यों में सर्वथा सत्यताही रहती है इस प्रकार कहकर गौतम ने प्रभु को वन्दना की नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे अपने स्थान पर संयम और तप से आत्मा को भावित करते हुए विराजमान हो गये।
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याफे उन्नीसवें शतकका
दसवां उद्देशक समाप्त ॥ १९-१०॥ કેમ કે આપ આપ્ત છે અને જે આપ્ત હોય છે તેઓના વાક્યોમાં સર્વથા - સત્યતા જ રહે છે. એ રીતે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી ગૌતમસ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને દસમે ઉદ્દેશક સમાતા ૧૯-૧૦