________________
રૂઢ
भगवती सूत्रे
नुगामि जीवद्रव्यम्, द्रव्य-पर्याययोश्च भेदो भवत्येव तथाविधप्रतिभास care यथा घटयो तनाहि द्रव्यं हि अनुगताकारां बुद्धि समुत्पादयति, पर्यायस्तु अननुगताकारां बुद्धिमुत्यादयति । अन्ये पुनरेव प्रतिपादयन्ति अन्य जीवोsन्यश्व जीवात्मा जीवस्यैव स्वरूपम् प्राणातिपातादि'विचित्रकियाकथनं चेह सर्वास्वपि अवस्थासु जीवजीवात्मनोर्भे दख्यापनार्थमिति
9
द्रव्य है वह जीवात्मा-जीव द्रव्य है । पर्याय और पर्यायी में द्रव्य और पर्याय में भेद होता ही है । जैसे घट एवं पट का भिन्न २ प्रतिभास होता है, अतः उनका वह प्रतिभास जैसे उनमें भिन्नता का कारण होता है इसी प्रकार से यह पर्याय है और यह द्रव्य है ऐसा इनमें भी प्रतिभास होता है अतः वह भी इनमें भिन्नता का कारण है । इसका खुलासा इस प्रकार से है । द्रव्य अनुगताकार बुद्धिको उत्पन्न करता है, और पर्याय अननुगताकार बुद्धि को उत्पन्न करती हैं। इससे ही इस बात की प्रतीति होती है कि द्रव्य और पर्याय में भेद है । तात्पर्य इस कथन का ऐसा है कि द्रव्य अनुवृत्ति प्रत्यय का हेतु होता है और व्यावृत्तिप्रत्यय की हेतु पर्याय होती है । इससे द्रव्य में और पर्याय में भेद साधित होता है । और भी कितनेक अन्यतीर्थिक ऐसा कहते हैं की जीव अन्य है और जीवात्मा अन्य है इसका तात्पर्य ऐसा है कि जीवात्मा जीव का ही स्वरूप है । यहां जो प्राणातिपात आदि विचित्र क्रिया का कथन किया गया है, वह सब अवस्थाओं में जीव और जीवात्मा के એટલે કે દ્રવ્ય અને પર્યાયીમાં ભેદ હોય જ છે, જેવી રીતે ઘટ અને પટમાં પરસ્પર ભિન્નતાના પ્રતિભાસ થાય છે. જેથી તેને તે પ્રતિભાસ જેમ ઘટ પટનાં ભિન્નતાનુ કારણ હાય છે. તેજ રીતના આ પર્યાય છે? અને આ દ્રવ્ય છે. તેઓમાં તેવે પ્રતિભાસ થાય છે. તેથી તે પણ તેએમાં ભિન્નતાનું કારણુ છે. આ કથનના સ્પષ્ટ ખુલાસે આ પ્રમાણે છે. દ્રવ્ય અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનનુગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. જેથી એ વાતની ખાત્રી થાય છે કે—દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે અનુવૃત્તિ પ્રત્યયના હેતુ હોય છે અને વ્યાવૃત્તિ પ્રત્યયની પર્યાંય હેતુ હાય છે. આનાથી દ્રવ્યમાં અને પર્યાયમાં ભેદ સિદ્ધ થાય છે. વળી ખીજા કેટલાક અન્યતીથિંકો એવુ કહે છે કે-જીવ અન્ય છે અને જીવાત્મા પણ અન્ય છે. એમ કહેવાના ભાવ એ છે કે જીવાત્મા જીવનું જ સ્વરૂપ છે. અહિયાં જે પ્રાણાતિપાત વિગેરે વિચિત્ર ક્રિયાંઓનું કથન કર્યુ છે, તે બધી જ અવસ્થાએમાં જીવ અને જીવાત્માના