________________
प्रमेययन्द्रिका टीका श०१७ ० २ सू० ३ शरीरजीवयोभिन्नत्वनिरूपणम् ३९७ जीवः शरीरं स च जीवः शरीरपदबाच्योऽन्यः व्यतिरिक्तः 'अन्ने जीवाया' अन्यो जीगत्मा अन्यो भिन्नः जीवस्य सम्बन्धी अधिष्ठातृत्वात् देहकृतफलोपभोगाद्वा जीवात्मा चेतनः पुरुष', देहजीवात्मनोदय पुद्गलापुद्गलस्वभावत्वात् ययोः स्वभावः परस्परं भिद्यते तयोः परस्परं भेद एव भवति यथा वह्नि-जलयो, प्रकृते च जीवषयाच्यदेहरूप जीवात्मनश्च पुद्गलापुद्गलरूपस्वभावभेदात् स्वभावतो देहजीवात्मनोभेंद एवेति ततश्च शरीरस्प प्राणातिपातमृपावादादा रम्य मिथ्यादर्शनशल्यान्तक्रियासु वर्तमानस्य दृश्यत्वात् तदेव शरीरं तत् कत, न पुनर्जीवात्मा कर्ता माणातिपातादि क्रियाणाम् , इस्पे के वदन्ति । अन्ये पुनरेवमाहुः जीवति इति जीवो नारकदेवमनुष्यादिपर्यायः जीवात्मा तु सर्वपर्यायाचेतन-पुरुष-अधिष्ठाता होने से तथा देहकृत फल का भोक्ता होने से भिन्न है देह और जीवात्मा का भेद पुद्गल में परस्पर में भिन्नता होती है, उन दोनों में अग्नि और जल के जैसा परस्पर में भेद ही होता है । प्रकल में जीव पद वाच्य देह का और जीवात्मा का पुदगल का स्वभाव से भेद ही है। इसलिये प्राणातिपात मृषावाद से लेकर मिथ्यादर्शनशल्यान्त क्रियाओं में शरीर वर्तमान है ऐसा स्पष्ट रूप से दिखाई देता है। अतः वही शरीर उन क्रियाओं का कर्ता है, जीव उनका कर्ता नहीं है ऐसा किन्हीं २ सिद्धान्तकारों का अन्य यूथिकों का ऐसा कहना है-कि-नारक देव मनुष्य आदि पर्यायवाला जो है वह जीव है, एवं इन सब पर्यायों में अन्वयरूप से रहनेवाला जो ચિત્ય -પુરુષ અધિષ્ઠાતા હેવાથી તેમજ શરીરથી કરેલા ફળને લેતા હોવાથી તે શરીરથી ભિન્ન છે. દેહ અને જીવાત્માને ભેટ પુલાપદ્દલ સ્વભાવવાળો હોવાથી છે. જે કઈ બેના સ્વભાવમાં અને અન્યમાં ભિન્નતા હોય છે તે બંનેમાં અગ્નિ અને જળની માફક પરસ્પરમાં ભેદ જ હોય છે. એ ચાલુ પ્રકરણમાં જીવ પદથી કહેવાતા દેહને અને જીવાત્માનો પુઠ્ઠલાપુદ્ગલ રૂપ સ્વભાવથી ભેદ જ છે તેથી દેહ અને જીવાત્માના સ્વભાવમાં ભેદ જ છે. એટલા માટે પ્રાણાતિપાત મૃષાવાદથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીની ક્રિયાઓમાં શરીર વર્તમાન છે. એવું સ્પષ્ટ રૂપથી જણાઈ આવે છે. જેથી તે શરીરજ તે કિયાઓને કરનાર છે. જીવ તેને કર્તા નથી એવું કઈ કઈ સિદ્ધાન્તકારોનું એટલે કે અન્ય મતવાદીઓનું કહેવું છે. તથા કઈ કઈ મતવાદિઓ એવું પણ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વિગેરે પર્યાયવાળા જેઓ હોય છે. તે જીવ છે. અને આ બધા પર્યાયમાં અન્વય રૂપથી રહેવાવાળું દ્રવ્ય છે તે જીવાત્મા જીવ દ્રવ્ય છે. પર્યાય પર્યાયમાં