________________
भगवतीमत्र ये सर्वनीवानां प्राणातिपातेभ्यो बिरताः सन्तोऽपि पानीवविषयकाऽविरतिमन्तो भवेयुः ते इत्थंभूताः श्रवणोपासका अपि एशान्तराला एवेति वक्तव्यं स्यात् इति एपां गतं न समीचीनम् नदेव दर्शयति भगान 'गोयमा' इत्यादिना, यस्यैकजीवस्यापि प्राणातिपातविरतिरति स न एकान्तवाल इनि वक्तं शक्यते किन्तु बाळपण्डिततया व्याहतुं युक्तः, यास्वस्मिन् देशरिरतिविद्यते, यस्मिन् देशविरविभवेत् स न एकान्तबालोऽपि तु बालपण्डित एव विरत्यंशस्य सद्धावात । पञ्च जीवप्राणानिपातप्रत्याख्शानवता यदि एकस्यादि विराधनं कृतं तदा स एकान्तवाल इति परमतम् । पञ्चसु यदि एकस्यापि रक्षणकृतं ऐसा कहते हैं कि जो सर्व जीवों के प्राणातिपात से विरत होते हुए भी एक जीव के प्राणातिपात से-एक जीव विषयक अविरति से युक्त हो ऐसे वे श्रमणोपासक भी एकान्तबाल ही है बालपण्डित नहीं हैं ऐसा कहा जा सकता है लो ऐसा जिनका सत है वह योग्य नहीं है। क्योंकि जिसके एक जीव के भी प्राणातिपात की विरति-त्याग है वह एकान्तबाल है ऐसा नहीं कहा जा लकता है । किन्तु वह घालपण्डित है ऐसा ही कहा जाता है और ऐसा ही उसमें व्यवहार होना युक्त है। क्योंकि उसमें देशविरति मौजूद है। जिसमें देशविरति मौजूद हो वह एकान्त घाल नहीं है । अपितु विरति के अंश के सद्भाव से बालपण्डित ही है। तात्पर्य अन्य सिद्धान्तकारों का ऐसा है कि जिसने कुछ जीवों के प्राणातिपात का प्रत्याख्यान लिगा है ऐसा वह जीव यदि एक भी जीव की विराधना कर देता है तो वह एकान्त बाल કરવાના અભિપ્રાયથી તેઓ એવું કહે છે કે જે સર્વ જીના પ્રાણાતિપાતથી વિરત થઈને પણ એક જીવન પ્રાણાતિપાતથી એટલે કે એક જીવ વિષય અવિરતિથી યુક્ત હોય એવા તે શ્રમણોપાસક પણ એકાન્તબાળ જ છે. બાળપંડિત નથી. એ પ્રમાણે કહી શકાય છે. એ જેમને મત છે તે યોગ્ય નથી. કેમકે જેણે એક જીવના પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. તે એકાન્ત બલ છે, એમ કહિ શકાય નહિ પરંતું બાલપંડિત છે, એમ જ કહિ શકાય, અને એ રીતે જ તેમાં વ્યવહાર કરે છેગ્ય ગણાય કેમ કે તેમાં દેશ વિરતિ રહેલ છે. જેમાં દેશ વિરતિ રહેલી હોય તે એકાન્ત બાલ કહેવાય નહિ. પરંતુ વિરતિના અંશના સદુભાવથી બ લ પંડિત જ છે અન્ય સિદ્ધાન્તકાના કહેવાનું તાત્પર્ય એમ છે. કે જેણે એકેન્દ્રિયાદિ પાંચ છના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે. તે તે જીવ જો એક પણ જીવની