________________
६४०
भगवतीचे आकाशास्तिकायप्रदेशः द्वौ पुद्गलास्तिकायप्रदेशौ स्पृष्टौ भवतः, अत्र जघन्यपदा भावो बोध्यः लोकान्तेऽपि आकाशप्रदेशानाम् सद्भावात्, अत एव द्वादशमि रित्येवोक्तम्३. शेषं यथा धर्मास्तिकायस्य मतिपादितं तथैवात्रापि प्रतिपादनीयम् , तथा चामिलापक्रमः-द्वौ भदन्त ! पुद्गलास्तिकायप्रदेशौ कियद्भिः जीवास्तिकायप्रदेशः स्पृष्टौ भवतः४, एवं पुद्गलास्तिकायपदेशेरपि अनन्तः द्वौ पुद्गलास्तिकायप्रदेशौ स्पृष्टौ भवतः५, अद्भाप्तमयैस्तु स्यात् स्पृष्टौ भवतः, स्यात् स्पृष्टी नापि भवतः, तत्रापि यदा स्पृष्टौ तदा नियमादनन्तैः अदासमयैः स्पृष्टौ भवतः६। दो पुद्गलास्तिकायप्रदेश स्पृष्ट होते है-यहां पर जघन्य पद का अभाव जानना चाहिये-क्योंकि लोकान्त में भी आकाशप्रदेशों का सद्भाव है। इसी कारण यहां केवल १२ प्रदेशों द्वारा ही स्पर्शना कही गई है। बाकी का कथन धर्मास्तिकाय का जैसा कहा गया है वैसा ही जानना चाहिये । तथा च अभिलापक्रम इस प्रकार से है-हे भदन्त ! दो पुद्गलास्तिकायप्रदेश कितने जीवास्तिकायप्रदेशों द्वारा स्पष्ट होते हैं ? हे गौतम ! दो पुद्गलास्तिकायप्रदेश अनन्तजीवास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होते हैं । इसी प्रकार दो पुद्गलास्तिकाय प्रदेश अनन्त पुद्गलास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होते हैं । अद्धासमयों द्वारा वे कदाचित् स्पृष्ट होते हैं और कदाचित् स्पृष्ट नहीं होते हैं। यदि वे पुद्गलास्तिकाय के दो प्रदेश अद्धासमयों द्वारा स्पृष्ट हो तो नियम से अनन्त अद्धासमयों ગૌતમ! ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશ દ્વારા બે પુલાસ્તિકાયપ્રદેશે સ્પષ્ટ થાય છે. અહીં જઘન્ય પદને અભાવ સમજે, કારણ કે લોકાન્તમાં પણ આકાશપ્રદેશને સદ્ભાવ છે. તેથી જ અહીં કેવળ ૧૨ પ્રદેશ વડે જ સ્પર્શના કહેવામાં આવી છે. બાકીનું ધર્માસ્તિકાયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમજવું કેમ કે આ પ્રકારને અભિલાપક્રમ આગળ સમજવે-“હે ભગવન્ ! બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા જીવાસ્તિકાયપ્રદેશે વડે સ્પષ્ટ થાય છે?” “હે ગૌતમ! બે પદ્દલ સ્તિકાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશો વડે સ્પષ્ટ થાય છે.” એજ પ્રમાણે છે પલાસ્તિકાયપ્રદેશ અનંત પુલાસ્તિકાયપ્રદેશો વડે પૃષ્ટ થાય છે. અદ્ધાસમો દ્વારા તેઓ કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક સ્પષ્ટ થતા નથી. જે પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ અદ્ધાસમ વડે સ્પષ્ટ થાય છે તે નિયમથી જ અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. સમયક્ષેત્રમાં (અઢીદ્વીપમાં) જ તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે, સમયક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ