________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ.२ सू. ५ शानमेदनिरूपणम् ९ नवसमयसिद्धम् १० दशसमयसिद्धम्, संख्यातसमयसिद्धम्, असंख्यात समयसिद्धम्, अनन्तसमयसिद्धञ्च, इति प्रत्यक्षज्ञानम् । अथ परोक्षज्ञानं द्विविधम् ? मतिज्ञान, श्रुतज्ञानञ्च, तत्र मतिज्ञानस्य ३६० षष्टथुत्तरत्रिशतं भेदाः, तत्र प्रथम मतिज्ञानं द्विविधम् १ श्रुतनिश्रितम्, २ अशनिश्रितं च, तत्र अश्रुतनिश्रितं चतुर्विधम्-१ औत्पातिकी, २ वैनयिकी, ३ कमजा, ४ पारिणामिकी, तत्र दर्शनश्रवणमन्तरैव या बुद्धिः ज्ञेयं वस्तु सहसा विषयी कृत्य कार्य निप्पादयति सौत्पातिकी उच्यते-यथा नटपुत्ररोहकस्य बुद्धिः१। गुरोः सेवाशुश्रूषया वैयावृत्त्यकरणेन जायमाना बुद्धिः वैनयिकी-यथा नैमित्तिकसिद्धपुत्रशिष्याणां संजाता २। ७ सप्तसमयसिद्ध, ८ अष्टसमयसिद्ध, ९ नवसमयसिद्ध, १० दशसमयसिद्ध, ११ संख्यातसमयसिद्ध, १२ असंख्यातसमयसिद्ध, १३ भनन्तसमयसिद्ध इस तरहसे यह प्रत्यक्षज्ञानका वर्णन है । परोक्षज्ञान दो प्रकारका होता है एकमतिज्ञान और दूसरा श्रुतज्ञान इनमें मतिज्ञानके ३६० भेद होते हैं । मतिज्ञान अतनिश्रित और अश्रुतनिश्रितके भेद से दो प्रकारका कहा गया है. इनमें अश्रुतनिश्रित मतिज्ञान औत्पातिकी, वैनयिकी, कर्मजा और पारिणामिकी इन चार युद्धियोंरूप चार प्रकारका होता है. दर्शन और सुनने के विना ही जो धुद्धि ज्ञेयविषयको जल्दी से विषय करके कार्य को संपन्न कर देती है वह औत्पातिकी बुद्धि है. जैसे नटपुत्र रोहककी बुद्धि शास्त्रमें कही गई है। गुरुको सेवा शुश्रुषा से, वैयावृत्य करने से जो बुद्धि उत्पन्न होती है वह चैनयिकी बुद्धि है । जैसे नैमित्तिक सिद्धपुत्र के शिष्यों સિદ્ધ, ૪ ચતુસમયસિદ્ધ, ૫ પંચસમયસિદ્ધ, ૬ ષટસમયસિદ્ધ, ૭ સપ્તસમયસિદ્ધ, ૮ અષ્ટ સમયસિદ્ધ, ૯ નવ સમયસિદ્ધ, ૧૦ દશ સમયસિદ્ધ, ૧૧ સ ખ્યાત સમયસિદ્ધ, ૧૨ અસ ખ્યાત સમયસિદ્ધ, ૧૩ અને તે સમયસિદ્ધ. આ રીતે આ પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન છે.
પરેક્ષજ્ઞાન બે પ્રકારેતુ હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પ્રકારના ભેદથી હોય છે, તેમાં મતિજ્ઞાનના ૩૬૦ ત્રણ સાઠ ભેદ હોય છે મતિજ્ઞાન શ્રતનિશ્રિત શ્રુતના આધારવાળું અને અમૃતનિશ્રિતના ભેદથી બે પ્રકારનું કહેલ છે. તેમાં અમૃતનિશ્ચિત મતિજ્ઞાન ઔત્પાતિ િનયિકી, કર્યા અને પરિણામિકી એ ચાર બુદ્ધિરૂપ ચાર પ્રકારનું હોય છે. દર્શન અને સાંભળ્યા વિના જ જે બુદ્ધિ ય વિષયને જલ્દીથી વિષય કરીને કાર્યને સંપાદન કરે છે તે ઔત્પતિકી બુદ્ધિ છે જેવી રીતે નટપુત્ર રેહકની બુદ્ધિશાસ્ત્રમાં વર્ણવેલ છે. ગુરુની સેવા સુશ્રુષાથી, વૈયાવૃત્ય કરવાથી જે બુદ્ધિ ઉત્પન થાય છે તે વનચિકી બુદ્ધિ છે. જેવી રીતે નૈમિત્તિક સિદ્ધપુત્રના શિષ્યને થઈ હતી કાર્યકારણના