________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ.१ सू. ९ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् ११५
टीका-'जे अपजत्तमुहुमपुढविकाइयएगिदियफासिदियपोगपरिणया ते वन्नओ कालचनपरिणया जाव आययस ठाणपरिणयोवि' ये पुद्गलाः अपर्यातकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियस्पर्शेन्द्रियप्रयोगपरिणताः प्रज्ञप्ताः, ते वर्णत: कालवर्णपरिणता अपि यावत्-नीलादिवर्णपरिणता अपि, गन्धतः सुरभ्यादिगन्धपरिणता अपि, रसतस्तिक्तादिरसपरिणता अपि, स्पर्शतः कर्कशादिस्पर्शपरिणता अपि, सस्थानतः परिमण्डलादिस स्थानपरिणताः, आयतसंस्थानपरिणता वर्णकी अपेक्षासे कालेवर्ण आदि वर्णरूपमें भी परिणत होते हैं यावत् आयतसंस्थान के रूपमें भी परिणत होते हैं। ____टीकार्थ-इस सूत्रद्वारा सूत्रकारने यह इन्द्रियवर्णादि नामवाला आठवां दण्डक कहा है-इस में यह प्रकट किया गया है कि 'अपजत्तसुहुमपुढविकाइयएगिदियफासिंदियपओगपरिणया-ते वन्नओ काल वनपरिणया जाव आययसंठाणपरिणया वि' जो पुद्गल अपर्याप्तक सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियकी एक स्पर्शन इन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं जो पुद्गल वर्ण की अपेक्षा काले आदिवर्णवाले भी होते हैं, यावत् नीलादिवर्णवाले भी होते हैं, गंधकी अपेक्षा-सुरभिगंधवाले भी होते हैं, दुरभिगंधवाले भी होते हैं, रसकी अपेक्षा वे तिक्तादि रसवाले भी होते हैं, स्पर्शकी अपेक्षा वे कर्कश स्पर्श आदि वाले भी होते हैं और संस्थान की अपेक्षा वे परिमंडल आदि संस्थाપ્રગથી પણિત થયેલા કહ્યા છે, તે પગલે ‘
વની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, અહીથી શરૂ કરીને “આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ત્યાં સુધીનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. - ટીકાથ– આ સૂત્રધારા સૂત્રકારે ઈન્દ્રિયવર્ણાદિ નામના આઠમા દંડકનુ નીચે પ્રમાણે प्रतिपान यु छ- 'अपजत्तमुहमपुढविकाइयएगिदियफासिदियएभोगपरिणया, ते वण्णओ कालवण्णपरिणया जाव आययसंठाणपरिणया वि' જે પુદગલે અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયની એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યા છે, તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણવાળા પણ હૈય છે, અને નીલથી લઈને સફેદ પર્યન્તના વર્ણવાળાં પણ હોય છે, ગધની અપેક્ષાએ તે પુદ્ગલે સુરભિગધ (સુગ ધ) વાળાં પણ હોય છે અને દુર્ગધવાળાં પણ હોય છે, રસની અપેક્ષાએ તે પુદગલે તિકત (તીખા) આદિ પાંચ રસવાળાં હોય છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ આઠ સ્પર્શવાળાં હોય છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલથી લઈને આયત સંસ્થાન પર્યન્તના સંસ્થાનવાળાં પણ હોય છે.