________________
'
૬
અન્ની ફલાફ મેાડા પહોંચ્યા. જો સંદેશ સમયસર પહેાંચ્યા હાત તા માતા–પિતાને શ્રી વિનાદમુનિના શરૂપે પણ ચહેરા જોવાને અને અંતિમ કનના પ્રસંગ મળત. પરંતુ અંતરાય કેમે તેમ મન્યુ નહી.
આથી પ્લેઇનના પાગ્રામ પડતા મૂકવામાં આળ્યે અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ના રાજ ટ્રેઇન મારફત લોદી પહેાંચ્યાં, શ્રી દુલ ભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંđજી મહારાજ સાહેબના દર્શન કર્યાં.
આ પ્રસગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને દૌય નુ એકાએક ઐકય કરીને. શ્રી વિનાદ્યમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેને ટૂંકામાં સાર આ પ્રમાણે છે
'
હવે તા એ રત્ન ચાલ્યુ. ગયું ! સમાજને આશાદીપક આલવાઇ ગયા ! ઝટ ઊગીને આથમી ગયેા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી ”
શ્રી વિશ્વમુનિના સંસારપક્ષના માતુશ્રી મણિબહેનને મુનિશ્રીએ કહ્યું કેઃએન ! ભાવિ પ્રખળ છે. આ ખાખતમાં મહાપુરુષાએ પણ હાથ ધેાઇ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે તે પછી આપણા જેવા પામર પાણીનું શું ગજું છે? હવે તા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ જોઇને માત્ર ધીરજ ધરવાની રહી .
પુ. શ્રી સમર્થ મલજી મહારાજ સાહેબના અભિપ્રાય
:
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનાદ્યમુનિના વિષે અનુભવ થયા, કે તેમની ધ'પ્રિયતા અને ધર્માભિલાષા ‘ટ્રિમિંના પેમાળુરાવો’ ને પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દૃષ્ટિગેાચર થતી ન હતી પરંતુ તે વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યોંમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધનુરાગિતા તથા જીવનચર્યાંથી કઠિન કા કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમા આવતી હતી.