________________
३४
स्थानाङ्गसूत्रे तस्मिन् प्रारभ्यमाणे समुद्घातः-आहार कसमुद्घातः । अयं भावः-आहारक. समुद्घातगतो मुनिर्जीवप्रदेशान् शरीरादेवहिनिष्काश्य शरीरविष्कम्भवाइल्य. मात्रमायामतश्च संख्येयानि योजनानि दण्डं निसृजति निसृज्य च यथा वादरानाहार कशरीरनामकर्मपुद्गलान् शाटयतीति ॥ ६॥ तथा-केवलिसमुद्घात:अन्तर्मुहूर्त्तमाविनि परमपदे केवलिनाऽवशिष्टानां वेदनीयायुर्नामगोत्रकर्मा शानां क्षपणाय यः समुद्घातः क्रियते स केवलिसमुद्घातः । एतेन समुद्घतेनः केवली अवशिष्टान् वेदनीयादि कर्मपुद्गलान शाटयतीति बोध्यम् ॥ ७॥ एषु सप्तविधपूर्व धारी के द्वारा जो बनाया जाता है वह आहारक है, इसके प्रारम्भ होने पर जो समुद्घान होता है वह आहारक समुदघात है। तात्पर्य यह है-आहारक समुद्घातगत मुनि जीवप्रदेशों को शरीर से बाहर निकाल कर उन्हें शरीर के विष्कम्भ एवं बाहल्य के बराबर दण्डाकार रूप से परिणमाता है, आयाम की अपेक्षा यह दण्डाकार रूप परिणमन संख्यान योजन प्रमाण का होना है। इस प्रकार से करके फिर वह यथावादर आहारक शरीर नाम कर्मके पुद्गलोंकी निर्जरा करताहै___ केवलि समुद्घात--अन्तर्मुहर्तमात्र काल-जिनका परम पद (मोक्ष) की प्राप्ति में बाकी रहा है ऐसे केवली के द्वारा अवशिष्ट वेदनीय, आयु, नाम, गोत्र, इन कर्मा शो को नाश करने के लिये जो समुदघात किया जाता है वह केवलि समुद्बात है-इस समुदघात द्वारा केवली अवशिष्ट वेदनीय आदि कर्मपुद्गलों की निर्जरा करता है ऐसा રક શરીર કહે છે. તેના પ્રાણ સને નિમિત્તે જે સમુદ્રઘાત થાય છે તેને આહારક સમુદ્ઘત કહે છે, આહારક સમુદ્રઘાતથી યુક્ત થયેલે મુનિ જીવપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરના વિખંભ અને બાહુલ્યની બરાબર દંડાકાર રૂપે પરિણાવે છે. આ યામની અપેક્ષા એ આ દંડાકારરૂપ પરિણમન સંખ્યાત જનપ્રમાણવાળું હોય છે. આ પ્રમાણે કરીને તે યથા બદર આહા રક શરીર નામકર્મના પુદ્ગલેની નિર્જરા કરે છે.
કેવલિ સમઘાત–જેને મોક્ષની પ્રાપ્તિ થવાને માત્ર અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ જ બાકી રહ્યો છે એવા કેવલી દ્વારા બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આ કર્મા શોને નાશ કરવાને માટે જે સમુદ્દઘાત કરવામાં આવે છે, તે સમદઘાતને કેવલિ સમુઘાત કહે છે. આ સમુદ્દઘાત વડે કેવલી બાકીનાં વેદનીય આદિ કર્મ પુદ્ગલેની નિર્જરા કરે છે, એમ સમજવું.