________________
सुचा टीका स्था०७ सू०४७ समुद्घातस्वरूपनिरूपणम् इत्यर्थः । अयमाशयः-तेजोनिसर्गलब्धिमान् क्रुद्धः साध्वादिः सप्ताप्टौ पदानि गत्वा विष्कम्भवाहल्याभ्यां शरीरमानम् , आयामतस्तु संख्येययोजनप्रमाणं जीवपदेशदण्डं शरीराद् वहिः प्रक्षिप्य क्रोधविषयी कृतं मनुष्यादिकं निर्दहति, तत्र निर्दहने च स प्रभूतॉस्तैजसशरीरनामकर्मपुद्गलान् शाटयतीति ॥ ५ ॥ आहारकसमुद्घातः-माणिदया-ऋद्धिदर्शन-छनस्थोपग्रहणसं शयव्युच्छेदार्थ जिनपादमूले. गमनाय विशिष्टलब्धिवशाचतुर्दशपूर्वविदा यदाहियते-निर्वय॑ते तत् आहारकम् , समुद्घात विशेष है वह तैजस समुद्धात है तात्पर्य इसका ऐसाहैतेजो निसर्ग लब्धियाला साधु जब किसी कारण को लेकर क्रुद्ध हो जाता है, तो वह सात आठ पैर-डग-आगे जाकर विष्कम्भ और पाहल्य से शरीर प्रमाण एवं आयाम से संख्यात योजन प्रमाण अपने आत्मप्रदेशों को दण्डके आकार में शरीर से बाहर निकालना हैऔर फिर-जिसके ऊपर यह साधु क्रोधित हुआ है उसको वह दग्ध (भस्प ) कर देता है, इस तरह दग्ध करके वह उस क्रिया से बहुत अधिक तेजस शरीर नामकर्म के पुद्गलों की निर्जरा करता है. ५
आहारक समुद्घात--प्राणिया के निमित्त ऋद्धिदर्शन के निमित्त छद्मस्थोपग्रहण के निमित्त एवं संशयको दूर करने के निमित्त-जिन भगवान के समीप में जाने के निमित्त लिये लब्धिके वशसे चतुर्दश
(૫) તેજસ સસઘાતજે સસઘાત તેજલેશ્યા નીકળવાનો સમય થાય છે અને જે સમુદ્રઘાત તેજસ સમુદ્રઘાત તૈજસ નામકર્મના આશ્રયવાળો હોય છે, તે સમુદ્રઘાતનું નામ તેજસ સમુદુઘાત છે. આ કથનને ભાવ થે નીચે પ્રમાણે છે-તેજે નિસર્ગ લબ્ધિવાળે સાધુ જયારે કોઈ કારણને લીધે કેધાયમાન થાય છે, ત્યારે તે સાત આઠ ડગલા આગળ જઈને વિષ્ક અને બાહલ્યની અપે. ક્ષાએ શરીર પ્રમાણ અને આયામની અપેક્ષાએ સ ખ્યત યોજન પ્રમાણ પિતાના આત્મપ્રદેશને દડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે અને જેના ઉપર તે સાધુ કે ધાયમાન થયું હોય છે તેને બાળીને ભસ્મ કરી નાખે છે આ પ્રમાણે દિગ્ધ કરીને તે સાધુ તે ક્રિયા વડે ઘણાં જ અધિક તૈનેસ શરીરના નામકર્મના પુદ્ગલેની નિર્જરા કરે છે.
(૬) આહાર સમુદઘાત-પ્રાણદયાને નિમિત્તે, ત્રાદ્ધિનું દર્શન કરાવવાને નિમિત્તે, છઘસ્થાપગ્રહણને નિમિત્તે અને સંશયના નિવારણને માટે અર્થાત્ જિનેશ્વરની સમીપે જવાને નિમિત્તે, વિશિષ્ટ લબ્ધિના પ્રભાવે કરીને ચૌદ પૂર્વ ધારીના દ્વારા જે શરીરનું નિર્માણ થાય છે, તે શરીરને આહા