________________
५२४
. . . स्थानास्त्रे न चोपलभ्यते । अथामिन्नं तर्हि विशेषमानं तत् तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदिति । तदुक्तम्-" उवलंभावहारा भावाओ .निधिसेसभावाओ ।
तं नत्थि खपुप्फपिव संति विसेसा सपञ्चक्ख ॥ १॥" छाया-उपलम्भव्यवहाराभावात् निर्विशेषभावात् ।
तनास्ति खपुष्पमित्र शन्ति विशेषाः स्वप्रत्यक्षम् ॥ १ ॥ इति । तथा लोकसंव्यवहारपरोऽयं व्यवहारनयः । लोकसंव्यवहारो हि माचुयेणैव भवति यथा-कस्यांचिद् वाटिकायां जम्बूपनमादीनां वृक्षाणां सद्भावेऽप्याकहा जाये तो वह विशेषों से अभिन्न होने के कारण वह सामान्य नहीं कहला सकता है-वह तो विशेष के स्वरूप की तरह विशेष ही कहलावेगा कहा भी है-" उबलं भन्यवहारामाचाओ" इत्यादि ।
विशेष रहित सामान्य की कहीं पर भी उपलब्धि नहीं होती है, तथा सामान्य से कोई भी व्यवहार सधता नहीं है, अत: सामान्य की स्वतंत्र रूप से ख पुष्प की तरह कोई सत्ता नहीं है, जो प्रत्यक्ष में दिखलाई पड़ता है वह सब विशेष है, यह नय जैसे भी लोक व्यवहार चल सकता है उसके अनुसार वस्तु का भेद प्रभेद् पूर्वक वस्तुको व्यवहार पथ में लाता है, इसी लिये यह नय लोक संव्यवहारपरक माना गया है, लोक का व्यवहार अधिकता के अनुसार चलता है, जैसे किसी वाटिका में जानुन, पनन आदि के वृक्षों के होने पर જોઈએ, પરંતુ એવું બનતું નથી જે એવું કહેવામાં આવે કે સામાન્ય વિશેષે કરતાં અભિન્ન છે, તો તે વિશેષથી અભિન્ન હોવાને કારણે તેને સામાન્ય કહી શકાય નહીં–તેને તો વિશેષના સ્વરૂપની જેમ વિશેષ જ કહેવાશે.
४ ५ छ , “ उवलंभब्यवहाराभावाओ" त्या
વિશેષ રહિત સામાન્યની ઉપલબ્ધિ કઈ પણ જગ્યાએ સંભવી શકતી નથી તથા સામાન્ય વડે કેઈપણ વ્યવહાર સાધી શકાતો નથી, તેથી આકાશ પુષ્પની જેમ સામાન્યની સ્વતંત્ર રૂપે કઈ પણ સત્તા જ સંભવી શકતી નથી. જે પ્રત્યક્ષ દેખાય છે તે તો સઘળું વિશેષ રૂપ જ હોય છે. લોકેનો વ્યવહાર જેવી રીતે ચાલી શકે એવી જ રીતે આ નય વસ્તુનાં ભેદ પ્રભેદપૂર્વક વસ્તુને વ્યવહારપથમાં લાવે છે. તેથી જ આ નયને લોક સંવ્યવહાર પરક માનવામાં આવ્યું છે લેકવ્યવહાર અધિકતા અનુસાર ચાલે છે. જેમકે ફેઈ ઉપવનમાં જાબૂ, ફણસ વગેરેનાં વૃક્ષો થોડાં થોડાં હોય અને આંબા