________________
५७८ .
स्थानाशास्त्र म्परास्तानि तथा । तानि च कानि ? इत्याह-'कासवा' इत्यादि । तत्र-काशे= तृणविशेपे भवः काश्पा-काशोत्पन्नो रसः, तं पिवतीति काश्यप-तदपत्यानि काश्यपाः । मुनिसुव्रतनेमिनायातिरिक्ता जिनाः, चक्रवादयश्च क्षत्रियाः सुप्रभगणधरादयश्च ब्राह्मगाः जम्बूस्वामिप्रभृतयश्च गृहपतयः काश्यपगोत्रीया बोध्याः । गोत्रगोत्रवतोरभेदादिह गोत्रचन्न एव गोवत्वेनोक्ताः । अन्यथा तु काश्यपमिति नपुंपकमे व वाच्यम् । एवमप्रेऽपि बोध्यम् । तथा-गौतमाः-गौत. है आदिताउन्सरकी अपेक्षाले आती है, गोत्र प्रवर्तक तथाविध एक पुरुषसे उत्पन्न हुई जो सन्तानकी परम्परा है, वह गोत्र है, इस तरह मूलभूत जो गोत्र हैं वे मूलगोत्र हैं। काश नाम तृग विशेषता है, इस काशमें जो होता है, वह काश्य है-अर्थात् काशका जो रस है वह काश्य है इस काशोत्पन्न रसको जो पीता है, वह काश्यप है, इस काश्यपके जो
अपत्य हैं वे काश्यप हैं । लुनि सुधत, नेमिनाथले अतिरिक्त समस्त जिन चक्रवर्ती आदि क्षत्रिय, सप्तम गणधर आदि ब्राह्मग, और जम्बू स्वामी आदि गृहपति-वैश्य ये सब काश्यप गोत्रीय हए हैं। गोत्र घालोंके अभेद सम्बन्धसे यहां गोरवालेही. गोत्र रूपले कहे गये हैं। यदि ऐमा न कहा होता तो " काश्यपाः " न कहकर सत्रकार "काश्यपम् " ऐप्ता नपुंसकलिङ्गकाही निर्देश करते इमी तरहका कथन आगे
મૂળ એટલે આદિ. આ આદિતા આદિપણુ આગળ ઉત્પન્ન થવાને કારણે - સમજવાની છે. ગોત્રપ્રવર્તક તથાવિધ એક પુરુષના વંશમાં ઉત્પન્ન થયેલી સંતાન પરંપરાને ગેત્ર કહે છે. આ પ્રકારે મૂળભૂત જે ગોત્ર છે તેમને મૂળગોત્ર કહે છે. એક પ્રકારના તૃણવિશેષને કાશ કહે છે. તે કાશના રસને કશ્ય કહે છે. આ કાશોત્પન્ન કાશ્ય રસનું પાન કરનારને કાશ્યપ કહે છે. આ કાશ્યપના જે સંતાને છે–વંશજો છે, તેમને કાશ્યપ કહે છે. મુનિસુવ્રતઅને નેમિનાથ સિવાયના જિનેશ્વર, ચક્રવતી આદિ ક્ષત્રિય, સપ્તમ ગણધર આદિ બ્રાહ્મણ અને જબૂસ્વામી અ દિ ગૃહપતિ-વૈશ્ય, આ બધા કાશ્યપ ગોત્રીય હતા. ગોત્ર અને ગોત્રવાળા વચ્ચે અભેદ માનીતે અહીં ગોત્રવાળાને ગોત્ર રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. જે એ પ્રકારે માનવાનું ન હોત તો "काश्यपाः " म पहना अयो। ४२पाने महसे सूत्रारे " काश्यपम् " मा નાન્યતર જાતિના જ પદને પ્રવેગ કર્યો હોત. એ જ પ્રકારનું કથન ગૌતમ આદિ વિષે પણ સમજવું.