________________
सुधा टीका स्था. ७ र २ सप्तविधविभङ्गज्ञाननिरूपणम् मुत्पद्यते । ततः स तेन विभङ्गज्ञानेन देवान् पश्यति, कीदृशान् देवान् पश्यति ? इत्याह-' वाहिरभंतरए' इत्यादि। । बाह्याभ्यन्तरान् । पुद्गलान् अपर्यादाय वैक्रियसमुद्घातापेक्षया अगृहीत्वा उत्पत्तिक्षेत्रस्थांस्तूत्पत्तिकाले गृहीत्वा, स्पृष्ट्वा उत्पत्तिक्षेत्रस्थान्-पुद्गलाच स्पर्शविषयीकृत्य, स्फोरयित्वा, स्फोटयित्वा पृथक्-क्वचिद् कदाचित् एकत्वम् एकरूपत्वम्-भवधारणीयशरीरस्य एकत्वम् एकदेशापेक्षया कण्ठाघवयवापेक्षया था, नाना-नानारूपत्वम् -अनेक देशापेक्षया हस्ताङ्गुलाद्यवयवापेक्षया वा विकुर्व्य विकुळ स्थातुं प्रवृत्तान् देवान् पश्यति । ततस्तस्य एवं विकल्पो जायते यत्अमुदग्रः अवाह्याभ्यन्तरपुद्गलरचितशरीरो जीवो न तु मुदग्रोजीव इति । इति पञ्चमं विभङ्गज्ञानम् । विभंग ज्ञान उत्पन्न होता है-तब वह उत्त विभंग ज्ञानसे इस प्रकार देवोंको देखता है, और उन्हें देखकर वह ऐसा विचार करता है कि ये देव बाह्य एवं आभ्यन्तर पुगलोंको वैक्रिय समुद्घोतकी अपेक्षा नहीं ग्रहण करके तथा उत्पत्ति क्षेत्र स्थित पुगलोंको तो उत्पत्तिकालमेंही ग्रहण करके, एवं उत्पत्ति क्षेत्र स्थित पुद्गलोंको स्पर्शेन्द्रियका विषयभूत करके उन्हें स्पन्दित करके क्वचित् एकरूपले-भवधारणीय शरीरकी अपेक्षासे अथवा कण्ठ आदि अबघवशी अपेक्षाले-एक रूप. चाली-अथवा-नाना रूपसे अनेक देवों की अपेक्षा या हस्त-अगुलि आदि अवयवोंकी अपेक्षासे अनेक रूपबाली-बार २ बिक्रिया करते हैं, और इसी विक्रियामें इस समय रहते हैं, अतः जीच अमुदन है
પાંચમાં પ્રકારનું વિર્ભાગજ્ઞાન–જે શ્રમણ અથવા , માહણને પાચમાં પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉપન્ન થઈ જાય છે. તે એમ માનતે થઈ જાય છે કે જીવ અમુદ છે-એટલે કે જીવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલે વડે રચિત શરીરવાળે નથી. તેની આ માન્યતાનું કારણ આ પ્રમાણે છે '
: તે તેના વિલંગણાનથી એવું દેખે છે કે દેવ બાહ્યા અને આભ્યન્તર પલેને વિક્રીય સંમુઘાતની અપેક્ષ એ ગ્રહણ ન કરીને તથા ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુદ્ગલેને તે ઉત્પત્તિકાળમાં જ ગ્રહણ કરીને, અને ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુલને પર્શેન્દ્રિના વિષયભૂત કરીને, તેમને સ્પેન્દ્રિત કરીને ક્યારેક એક રૂપે ભવ. ધારણીય શરીરની અપેક્ષાએ અથવા કંઠ આદિ અવયવની અપેક્ષાએ એક રૂપવાળી અથવા વિવિધ રૂપે-અનેક દેવેની અપેક્ષાએ અથવા હાથ, આંગળી આદિ અવયની અપેક્ષાએ અનેક રૂમવાળી વિડિયામાં તેઓ આ સમયે