________________
सुधा टीका स्था. ६५ ६३ औदयिकादिभावनिरूपणम् . ५०३ पारिणामिकेति चतुष्कलंयोगनिष्पन्नाश्चतुतिमाश्रित्य चत्वारः सान्निपातिक
भेदाः। तथाहि-औदयिको नारकत्वं, क्षायोपमिकइन्द्रियाणि, क्षायिकः . सम्यक्त्वं, पारिणामिको जीवत्वमिति । एवं विर्यङ् नरामरेष्वपि वक्तव्यम् । क्षायि
कसम्यग्दृष्टयो नारकादिष्वपि भवन्तीति बोध्यम् । एवं पूर्वोक्तभेदचतुष्टयमेलनेन जाता अष्ट भेदाः । ८। पुनरपि चतुष्कसंयोगिभेदानाह-' तयभावे' इत्यादि-तदभाव क्षायिकाभावे 'च' शब्दाच्छेपत्रयभावेन च ओपशमिकेन योगे अर्थात्-भौदायिकक्षायोपशमिकौपशमिक-पारिणामिकेति चतुष्कसंयोगे सति चतुर्गतिमाश्रित्य चत्वारो भेदा वोध्याः । तथाहि-औदथिको नारकत्वं, क्षायोपशमिक क्षावित और पारिणामिक इन चार भावोंके संघोगसे निष्पन्न चार सांनिपातिक भेड़ चार गलियोंको आधिन करके होते हैं जैसे-नारक पर्याय उनमें औधिक भाव हैं, इनियां क्षायोप शमिक भाव हैं, क्षायिक सम्यक्त्व क्षायिक भाव है, और जीवत्व पारिणामिक भाव है, इसी तरह का कथन तिर्यञ्च गतिमें मनुष्य गतिमें
और देवमतिमें भी कह लेना चाहिये नारकादिकोंमें भी क्षायिक सम्प. ग्दृष्टि होते हैं । इस तरह पूर्वोत ४ चार भेद मिलाने से ८ आठ भेद होते हैं, पुन: इस तरहसे भी चतुष्क संयोगी भेद धनते हैं-जैसे क्षायिकके अभावमें समझलेना और शेषत्रयके सद्भाव औपशमिक के साथ योग करने पर अर्थात्-औदायिक, क्षायोपशमिक, औपशमिक और पारिणा मिक-इस प्रकारसे संयोग होने पर चार गतिको आश्रित करके चार भेद होते हैं-नारक पर्याय औदयिक भाव है, इन्द्रियां क्षायोपशमिक સાપશમિક, શાચિક અને પરિણામિક આ ચાર ભાવોના સંયોગથી નિપન્ન ચાર સાંનિપાતિક ભેદ ચાર ગતિઓને આશ્રિત કરીને થાય છે. જેમકે નારક પર્યાય, તેઓમાં ઔદયિક ભાવ છે, ઈન્દ્રિય ક્ષાયોપથમિક ભાવ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાવિકભાવ છે અને જીવવ પરિણામિક ભાવ છે. એ જ પ્રકારનું કથન તિર્થં ચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ સમજી લેવું જોઈએ. નારકાદિકમાં પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય છે. આ પ્રમાણેના ૪ ચાર ભેદો સાથે પૂર્વોક્ત ચાર ભેદે મેળવવાથી ૮ આઠ ભેદે થાય છે. વળી આ પ્રકારે પણ ચતુષ્ક સગી ભેદ બને છે-જેમકે ક્ષાયિકના અભાવમાં અને બાકીના ત્રણના સદૂભાવમાં પશયિકની સાથે ચેગ કરવાથી એટલે કે દયિક, ક્ષાપશમિક, ઔપથમિક, અને પરિણામિક આ પ્રકારે સચોગ થવાથી ચાર ગતિને આશ્રિત કરીને ચાર ભેદ થાય છે, નારફ પર્યાય ઔદયિક ભાવ છે,