________________
सुधारीका स्था०६ सू० ६३ औदयिकादिभापनिरूपणम्
४२७ फलरूप आत्मपरिणामो वोध्य इति ॥ २॥ तथा-क्षायिकः, अयं क्षयः क्षयनिष्पम चेति द्विविधः । तत्र-क्षयः-ज्ञानावरणादिभेदानाम् अष्टानां कर्मप्रकृतीनां नाशः, कर्माभाव इत्यर्थः । क्षयनिष्पन्नस्तु-ज्ञानावरणाद्यष्टकमप्रकृत्यभावजनितः केवलज्ञानदर्शनचारित्रादिरूपो विचित्र प्रात्मपरिणाम इति ॥ ३ ॥ तथा-क्षयोपशमिकः, अयं-क्षयोपशमः क्षयोपशमनिष्पन्न चेति विविधः । तत्र-क्षयोपशम:-केवलज्ञानप्रतिवन्धकानां ज्ञानावरणदर्शनावरणमोहनीयान्तरायाणां चतुर्णा घातिकर्मणां क्षयो. पशमः । उदीर्णस्य क्षयोऽनुदीर्णस्य च विपाकमधिकृत्य उपशम:-क्षयोपशमो वोध्यः । ननु औपशमिकोऽप्येवमेव, ततः कोऽनयो भैदः ? इति चेदाह-औपशहै, यह मोहनीय कर्मके उद्याभाव फलरूप होता है, और ऐसा यह 'आत्माका परिणाम होना है। क्षापिकभाय-क्षयरूप और क्षयनिष्पन्न रूपसे दो प्रकारका होता है, ज्ञानावरणादि रूप आठ प्रकार के कर्मों का जो क्षय है, वह क्षयरूप क्षायिक भाव है, यह क्षय कर्मों के अभावरूप होता है, तथा ज्ञानावरणादि अष्ट प्रकार के कर्मों के क्षयसे जनित जो केवलज्ञान केवलदर्शन एवं चारित्र हैं वह क्षय निष्पन्न क्षायिक भाव है । क्षायोपशमिक भाव-यह क्षायोपशमरूप और क्षायोपशम निष्पन्न रूपसे दो प्रकारका होता है, इनमें केवलज्ञानको रोकनेवोले ज्ञानावरण दर्शनावरण मोहनीय और अन्तराय कर्मों का जो क्षयोपशम है, वह क्षायोपशमरूप क्षायोपशमिक भाव है, उदीर्णका क्षय और विपाककी अपेक्षा अनुदीर्णका उपशम यही क्षायोपशम कहलाता है। નિષ્પન્ન ઓપશમિક ભાવ છે તે મેહનીય કર્મના ઉદયાભાવ ફલરૂપ હોય છે અને એવું તે આત્માનું પરિણામ હોય છે. * ક્ષાયિકભાવ–ક્ષાયિકભાવના ક્ષયરૂપ અને ક્ષયનિષ્પન્ન રૂપ બે પ્રકાર પડે છે. જ્ઞાનાવરણદિ રૂપ આઠ પ્રકારના કર્મોને જે ક્ષય છે તે ક્ષયરૂપ ક્ષાયિક ભાવ હોય છે. આ ક્ષય કર્મોના અભાવ રૂપ હોય છે. તથા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોનો ક્ષયથી જનિત જે કેવલજ્ઞાન, કેવલદર્શન અને ચારિત્ર છે, તેને ક્ષયનિષ્પન્ન ક્ષાથિકભાવ કહે છે.
ક્ષાપથમિક ભાવ–તે ક્ષપશમ રૂપ અને પશમ નિષ્પન્ન રૂપ બે પ્રકારનું હોય છે. કેવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય, આ કમેને જે ક્ષયે પશમ થાય છે તેને ક્ષયપશમ રૂપ ક્ષાપશમિક ભાવ કહે છે ઉદીર્ણના ક્ષય અને વિપાકની અપેક્ષાએ અનુદીર્ણને જે ઉપશમ થાય છે તેનું નામ જ ક્ષપશમ છે. स्था०-६३