________________
३१
सुधा टीका स्था० ५ उ०२सू० ७ साध्वीविषयनिरूपणम् विष्टाः। तत्र अटव्याम् एकत्र एकस्मिन् स्थले स्थानं वा शय्यां वा नषेधिकीं वा चेतयन्ता कुर्वन्तो निर्ग्रन्था निर्ग्रन्थ्यश्च नातिक्रामन्ति-नोल्लयन्ति जिनाज्ञामिति प्रथम स्थानम् । तथा-सन्ति एके निर्ग्रन्था निग्रन्थ्यश्च, ये किल ग्रामे वा नगरे वा यावद् राजधान्यां वा वासं निवासम् उपागताप्राप्ताः, तेषु मध्ये एके-निग्रन्था वा निर्ग्रन्थ्यो वा अत्र-ग्रामादौ उपाश्रयं गृहस्थेन निवासार्थं प्रदत्तं स्थानं लभन्ते-- प्राप्नुवन्ति, एकके अन्यतरे पुनों लभन्ते, तत्र एकत्र स्थले स्थानादिकं कुर्वन्तो निग्रन्था निर्ग्रन्थ्यश्च नातिक्रामन्तीति द्वितीय स्थानम् । तथा-सन्ति एके निर्ग्रन्था यदि साधुजन एवं साध्वियां एकही स्थान पर ठहर जाते हैं बैठ जाते हैं, कार्यात्सर्ग करते हैं, आदि २ क्रियाएँ करते हैं, तो ऐसे वे निन्य साधु और साध्वियां तीर्थंकर प्रभुकी आज्ञाके विराधक नहीं होते हैं, ऐसा यह प्रथम कारण है। द्वितीय स्थान-कारण ऐसा है-कितनेक साधुसाध्वियां विहार करती हुई किसी एक ग्राम में था नगरसें आदि आ. जाती हैं-वहां वे गृहस्थके द्वारा प्रदत्त किसी उपाश्रयमें ठहर जाती हैं, परन्तु यदि और भी साधु सोध्वियां ऐमी बची रहती हो कि जिन्हें ठहरने के लिये स्थान न मिला हो तो ऐसी स्थितिमें वे सबके सप यदि एकही स्थानमें ठहर जाते हैं, वहीं पर अपनी २ धार्मिक क्रियाएँ करते हैं, तो वे जिनाज्ञाके विराधक नहीं माने जाते हैं। तृतीय स्थान ऐसा એવી પરિસ્થિતિમાં સાધુઓ અને સાધ્વીઓ તે ગહન અટવીમાં એક જ સ્થળે રોકાઈ જાય, બેસી જાય, અને કાયોત્સર્ગ આદિ ક્રિયાઓ કરે, તે તે પ્રમાણે કરવાથી તે સાધુઓ અને સાધવીએ તીર્થંકર ભગવાનની આજ્ઞાની અવગણના કરનાર ગણાતાં નથી
બીજુ કારણ નીચે પ્રમાણે છે કેટલાક સાધુઓ અને સાધ્વીઓ પ્રામાનુગામ વિચરતાં વિચરતાં કેઈ એક ગામ, નગર આદિમાં આવી પહોંચે છે. ધારો કે કેટલાક સાધુઓ અથવા સાદરીઓ ત્યા કેઈ ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલા કેઈ ઉપાશ્રયમાં ઉતરે છે. કેટલાક સાધુ અથવા સાધ્વીએને તે ગામ આદિમાં ઉતરવાને માટે કે અલગ સ્થાન મળી શકતું નથી. તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓ અને સાધ્વીઓ તે એક જ સ્થાનમાં ઉતરે અને કાર્યોત્સર્ગ આદિ ક્રિયાઓ કરે, તે તેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતાં નથી
ત્રીજું કારણ આ પ્રમાણે છે–જે કઈ સાધુઓ અને સાધ્વીઓ કે નાગકુમારાવાસમાં અથવા સુપર્ણકુમારાવાસમાં એક સાથે જ વાસ કરે, તે