________________
स्थानास्त्रे
४६२ यस्य विधीयमानत्वात् । मध्यमतीर्थकराणां तीर्थेषु महाविदेहेतु चसाधूनामयं कल्पो यावत्कथिकः, तेषां छेदोपस्थापनीयाभावात् । तस्य सामायिककल्पस्य स्थितिः - सामायिककल्परिथतिः । इयं पुननियमलक्षणाऽनियमलक्षणाभेदेन द्विविधा । तत्र-शल्यातरपिण्डपरिहारे, चातुर्यामपालने, पुरुपज्येष्ठत्वे, रत्नाधिकस्यावररात्निशन बन्दनकदाने च नियमलक्षणा । तपा-औदेशिकभक्ताद्यग्रहणे राजपिण्डाग्रहणे, अतिक्रमणकरणे, मासकल्पकरणे, पर्युषणकल्पकरणे चानियमलक्षणा । तदुक्तम्अल्प कालिक होता है, अर्थात् सात जघन्य दिन मध्यम चार महिनेकी और उत्कृष्ट छ महिने की स्थिति होनी है। क्योंकि उसके अनन्तर छेदोपस्थोपनीयका विधान होता है, मध्यम तीर्थंकरोंके तीथों में एवं महाविदेहोंमें साधुओंका यह कल्प यावत्कयिक कहा गया है, क्योंकि यहां छेदोपस्थापनीयका अभाव रहता है, इस सामायिक कल्पकी जो स्थिति है, वह सामायिक कल्पस्थिति है, यह नियम लक्षग और अनिघम लक्षणके भेदले दो प्रकार की होती है, इनमें शय्यातर पिण्ड के परिहारमें चातुर्यामके पालन करनेमें पुरुष ज्येष्ठता और रत्नाधिककी अवररानिक द्वारा बन्दना करने में यह नियमरूप है तथा-औदेशिक भक्त आदिके अग्रहण करने में राजपिण्डके अग्रहण करने में प्रतिक्रमण करने में मासकल्प करने में एवं पर्युषण कल्प करनेमें यह अनिघत रूपहै। આ કલ્પસ્થિતિ અલ્પકાલિક હોય છે. એટલે કે જઘન્ય સાત દિનની, મધ્યમની અપેક્ષાએ ચાર માસની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસની આ સ્થિતિ હોય છે, કારણ કે ત્યારબાદ છેદેપસ્થાપનીયતું વિધાન થાય છે. મધ્યમ તીર્થકરોના તીર્થમાં અને મહાવિદેહમાં સાધુઓનું આ કલ્પ યાત્મથિક કહ્યું છે, કારણ કે ત્યાં છેદેપસ્થાપનીય અભાવ રહે છે. આ સામાયિક કલ્પની જે સ્થિતિ છે તેનું નામ સામાયિક કલ્પસ્થિતિ છે. તેને નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે– (૧) નિયમ લક્ષણ અને (૨) અનિયમ લક્ષણ. શય્યાતરપિંડના પરિહારમાં (ત્યાગમાં), ચાતુર્યામના પાલનમાં, પુરુષ છતામાં અને રત્નાધિક (વધુ લાંબી દીક્ષા પર્યાયવાળા ) ને લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુ દ્વારા વંદણા કરવામાં તે નિયમ રૂપ હોય છે. પરંતુ શિક આહારદિનું અગ્રહણ કરવામાં રાજપિંડના અગ્રણમાં, પ્રતિક્રમણ કરવામાં, માસકલ્પ કરવામાં અને પર્યુષણ કહ્યું કરવામાં તે અનિયત રૂપ છે.