________________
सुधा टोका स्था०५उ०२सू०१ विहारविषये फल्याकल्प्यनिरूपणम् ख्यकाः महार्णवशः बहूदकाः महानदीः मासस्य अन्तःमध्ये द्वि कृत्वो-वारद्वयं, त्रिःकृत्वो-चारत्रयं वा उत्तरीतुं बाहुनड्डादिना लवयितु सतरीतुं नावादिना सम्यक्तया लवयितुं वा नो कल्पते । उत्तरणसन्तरणयोरकल्पनीयत्वम् आत्मसयमयोविघातस्य शवलचारित्रस्य च संमवात् ।
उक्त च-" अंतोमासस्य तो दगलेवे करेमाणे सबले" छाया-अन्तर्मासस्य त्रीन् दकलेपान् कुर्वन् शवल इति । दकलेपाजला
पांच कारणोंसे इन महानदियों के पार करना कल्पिन भी है, जैसेभयके समयमें १ दुर्भिक्षके समयमें २ कोई निरन्तर कष्ट देता हो तो ऐसी स्थितिमें ३ नदियोंका प्रचुर प्रवाह उन्मार्गगामी होने के समयमें ४
और अनार्या द्वारा आक्रमण होने के समय में ५ इन महानदियोंको जो उद्दिष्ट विशेषण दिया गया है, उसका कारण यह है, कि ये "महानदियां हैं, इस रूपसे ये कही गई हैं, तथा ये पांच संख्यामें यहां प्रकट की गई है, इसलिये "गणिताः" इस विशेषणसे इन्हे विशेषित किया गया है, तथा “गंगा जमुना" इत्यादि नामों द्वारा इन्हें अभि. हित किया गया है, इसलिये "व्यचिता" इस पदसे इन्हें युक्त किया गया है, महार्णव शब्दसे यह समझाया गया है, कि ये महानदियां बहुत पानीवाली होती हैं, इनमें अगाध जल रहता है, इन महानदियों में उतरना या इन्हें नाव आदिमें बैठकर पार करना इसलिये निषिद्ध
નીચેના પાંચ કારણોને લીધે તેમને તે મહા નદી પાર કરવાનું ४६ छ ५९] म३-(१) मयना समयमां, (२) हुर्भिक्ष ( ना) समयमा (૩) કેઈ નિરંતર કષ્ટ દેતું હોય એવી પરિસ્થિતિમાં, (૪) નદીઓને પ્રચુર પ્રવાહ ઉન્માર્ગગામી થાય ત્યારે અને (૫) અનાર્યો દ્વારા આક્રમણ થાય ત્યારે
આ મહાનદીઓને “ઉષ્ટિવિશેષણુ લગાડવામાં આવ્યું છે કારણ કે તેમને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે તે મહાનદીઓ છે. તેમને यांयनी सध्यामां मही ५४ट ४२वामा आपी छे, तथा तमने "गणिता" આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. તથા “ગંગા, જમુના આદિ નામો દ્વારા તેમને અભિહિત કરવામાં આવેલ છે, તેથી તેમને “યંજિતા ” વિશેપણ લગાડવામાં આવ્યું છે. “મહાર્ણવ” આ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે મહાનદીઓ બહુ જ પાણવાળી છે તેમાં અગાધ જળ હોય છે. આ મહાનદીઓમાં ઉતરવાને અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાનો, તે કારણે નિષેધ કરવામાં આવ્યું છે કે એવું કાર્ય કરવાથી