________________
। ॥ श्री वीतरागाय नम: । श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबति
विरचितया सुधाख्यया व्याख्यया समलङ्कृतम् - श्री-स्थानागसून्नम् ।
(चतुर्थों भागः ) अथ पञ्चमस्थानस्य द्वितीयोद्देशः प्रारभ्यतेउक्तः प्रथमोद्देशकः, सम्पति द्वितीयः मारभ्यते । अस्य उद्देशकस्य अनन्तरोक्तेन उद्देशकेन सह अयमभिसम्बन्धः-अनन्तरे जीववक्तव्यता प्रोक्ता अस्मिबपि सैव उच्यते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिमं सूत्रम्. तथा-प्रथमोद्देशकान्त्यमत्रेण सहास्य द्वितीयोद्देशकपथममत्रस्यायमभिसम्बन्धः, वत् मूत्र केवलिनिग्रन्थापेक्षया प्रोक्तम् , इदं तु छद्मस्थनिग्रन्थापेक्षया पोच्यते-तत्र निर्ग्रन्थनिर्ग्रन्थीनां विहारविषये कल्प्याकल्प्यविधिमुपदर्शयति
पांचवें स्थानका दूसरा उद्देशा .. प्रथम उद्देश कहा जा चुका है, अब इस पांचवें स्थान का यह द्वितीय उद्देश प्रारम्भ होता है, इस उद्देशेका गत प्रथम उद्देशेके साथ इस प्रकारसे सम्बन्ध है, कि प्रथम उद्देशेमें जीव वक्तव्यता कही गई है। सो इस उद्देशे में भी वहीं कही जावेगी तथा प्रथम उद्देशेके अन्तिम सूत्रके साथ इस द्वितीय उद्देशेके प्रथम सूत्रका सम्बन्ध ऐसा है, कि वह सूत्र केवलीकी अपेक्षासे कहा गया है, और यह छमस्थ निर्ग्रन्थकी अपेक्षासे कहा जा रहा है, मो इममें निर्ग्रन्थ और निग्रन्थिनियोंके विहारके विषयमें कंल्पाकल्प विधिको सूत्रकार प्रकट करते हैं--
- - पांयमा स्थानना भी देशो . પહેલો ઉદ્દેશક પૂરો થયે. હવે પાંચમાં સ્થાનને બીજો ઉદ્દેશક શરૂ થાય છે આગલા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને આ પ્રકારનો સંબંધ છે. પહેલા - ઉદ્દેશામાં જીવવક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશામાં પણ એ જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશાનો સંબંધ આ પ્રમાણે છે –
તે પહેલા ઉદ્દેશાના છેલા સૂત્રમાં કેવલીને અનુત્તરોનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે આ સૂત્રમાં છવાસ્થ નિર્ચ થના વિહારના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમને (સાધુ અને સાધ્વીઓને) કે વિહાર કઢપે છે. અને કે વિહાર કલ્પ નથી, તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે– स्था-१
-
-
-