________________
१४८
स्थानास्त्रे उच्चारप्रस्रवणं विवेचयन् परिष्ठापयन् वा विशोधयन् वा निनाज्ञां नातिकामति । अत्रेदं वोध्यम्-आचार्य उपाध्यायो वा उत्सर्गतो विचारभूमि न गच्छति दोपसम्भवात् , तथाहि-आचार्यादिः कदाचिद् तिथिपु गच्छन् पूर्व 'श्रुतादिगुणयुक्तोऽय'-मिति बुद्धया श्रावकादिभिरभ्युत्थानादिना सक्रियते, ययनेकशो विचारभूमि गच्छति ततः श्रावकादय आलस्यवशात् न तथा कुर्वन्ति, ततोऽन्ये कदाचित् एवं मन्यन्ते-यदेते श्रावकादयो गुणिनां पूजका भवन्ति, ते चैन अतिशेष है। द्वितीय अतिशेष ऐसा है-आचार्य और उपाध्याय उपा. अयमें उच्चार और प्रस्रवणका निवारण करते है तो वे जिनाज्ञाका उल्लङ्घन नहीं करते हैं, यहां ऐसा समझना चाहिये आचार्य अथवा उपाध्याय दोषोंकी संभावनासे विचारभूमिमें नहीं जाते हैं, इसका कारण ऐसा है, कि जब वे विचार भूमिमें जाते समय मार्ग से निकलते हैं, तो उस समय पहिले श्रावक लोग उन्हें इस बुद्धिसे कि ये श्रुतादि गुणोंले युक्त हैं, अभ्युत्थान आदि द्वारा सत्कृत करते हैं, पर यदि ये धार२ विचार भूमिमें जानेके लिये मार्गसे होकर निकलने लगते हैं, तो श्रावक आदिजन आलस्यके वशसे भार २ ऐसा नहीं भी करते हैं तो ऐसी उनकी दशा देखकर अन्य जन कदाचित् ऐसा भी मानने लगते हैं, कि ये श्रावकजन तो गुणिजनोंके पूजक होते हैं, और फिर
દ્વિતીય અતિશેષ આ પ્રકારને છે–આચાર્ય અને ઉપાધ્યાય જે ઉપા શ્રયમાં ઉચ્ચાર અને પ્રસ્ત્રવણની (મળમૂત્રની) પરિઝાપના અથવા વિશાધના કરે, તે તેઓ જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી. અહીં એમ સમજવું જોઈએ કે આચાર્ય અથવા ઉપાધ્યાય દેશની સંભાવનાને લીધે વિચારભૂમિમાં (શૌચભૂમિમાં) જતા નથી. તેનું કારણ નીચે પ્રમાણે સમજવું. ત્યારે વિચારભૂમિમાં જવા માટે તેઓ નીકળે છે ત્યારે તેમના માર્ગમાં જે જે શ્રાવકે આવે છે, તેઓ તેમને કૃતાદિ ગુણેથી યુકત ગણીને ઉત્થાન આદિ દ્વારા તેમને સત્કાર કરે છે. પણ જો તેઓ વારંવ ૨ વિચારભૂમિમાં જવાને માટે માર્ગ પરથી પસાર થાય છે, તે 2 વર્ક વગેરે આળસને આધીન થઈને અભ્યથાન આદિ દ્વારા તેમને સાકાર કરવાને કદાચ બંધ પણ કરી નાખે છે. માર્ગેથી પસાર થતાં તે આચાર્ય આદિને શ્રાવકે દ્વારા અભ્યસ્થાન આદિ દ્વારા સત્કાર ન થતે જોઈને બીજા લેકે કદાચ એવી પણ કલ્પના કરવા માંડે છે કે શ્રાવકે તે ગુણીજના પૂજક હોય છે, છતાં તેઓ આ