________________
सुघाटीका स्था०५ उ०२ सू०१६ बौधेरप्राप्ति-प्राप्तिकारणनिरूपणम् ३ ज्ञानयुक्तः सन्नपि स कथं भोगान भुङ्ते ? तु-पुनः स प्राभृतिकांसमवसरणादिरूपाम् ऋद्धिम् उपजीवति । यदि अईन भवेत् न स एवं कुर्यात् । एवमादिरहता मवर्णवादो बोध्य इति । अत्रेदं बोध्यम् यदुच्यते अर्हन्तो नाभूवन्निति, तन्न, तत्मणीववचनानामधाप्युपलब्धेः। यत्ते सोगान् अक्तवन्तोऽतस्तेषामज्ञत्वं यत् साध्यते, तदप्यकिंचित्करमेव, निश्चयज्ञानित्वेन सातकर्मणस्तीर्थकरनामादि-कर्मणश्चाऽवश्यवेधत्वेन तदुपादानात् । यत्तच्यते, ते प्राभृतिकामुपजीवन्तीति तदपि न समीचिनम् , वीतरागत्वेन तेषां तदतिशयवशाज्जायमानासु प्राभृतिकादिषु प्रतिहुआ भी भोगोंका भोक्ता कैसे हो सकता है ? और कैसे वह समवसरणादिरूप ऋद्धिका भोक्ता हो सकता है ? यदि वास्तव में यह अर्हन् होता तो वह ऐसा नहीं कर सकताहै, इत्यादि रूपसे ऐसा कथन करना अर्हन्त प्रभुका अवर्णवाद है। यहां ऐसा समझना चाहिये-जो लोग ऐसा कहते हैं कि अर्हन्त हुएही नहीं है, सो उनका ऐसा कहना ठीक नहीं है क्योंकि उनके प्रणीत वचनरूप. आगम अभी तकभी उपलब्ध हो रहे हैं । जो उन्होंने भोगोंको भोगा है-सोइससे उनमें अज्ञता साध्यकी जाती है, वह भी अकिन्चितकरही है, क्योंकि वे निश्चय ज्ञानी थे सातावेदनीय कर्म और तीर्थ कर नाम आदि कर्म उनके द्वारा अवश्यवेव थे इसलिये उन्हें भोग भी भोगना पडे हैं। रही समवसरणादि रूप ऋद्धिकी वात सो यह भी उनमें दोषावह नहीं है, क्योंकि वे तो वीतरागी होते हैं, अत: उसमें उनका किसीभी प्रकारका प्रतिबन्ध नहीं होता है, वह तो केवल उनके अतिशयके वशसे उत्पन्न होती है, इस પદાર્થોને જાણવા છતાં પણ તે ભેગોને ભક્તા કેવી રીતે હોઈ શકે છે, અને સમવસરણ આદિ રૂપ ઋદ્ધિને ભક્તા કેવી રીતે હેઈ શકે ? જે ખરેખર તેઓ અહંત હેત તે એવું કરત જ નહીં ” આ પ્રકારના કથન દ્વારા અહંત પ્રભુને અવર્ણવાદ થાય છે. અહત થયા જ નથી એવી માન્યતા સાચી નથી, કારણ કે તેમના પ્રત વચનરૂપ આગમે અત્યારે પણ મોજૂદ છે. તેમણે સમવસરણ આદિ રૂપ ત્રાદ્ધિ જોગવી હોવાથી તેમનામાં અજ્ઞતા માન્ય કરવી, એ વાત પણ માની શકાય તેમ નથી. કારણ કે તેઓ અવશ્ય જ્ઞાની જ હતા. સાતવેદનીય કર્મ અને તીર્થંકર નામ આદિ કર્મ તેમના દ્વારા અવશ્ય વેદ્ય હતા તે કારણે તેમને ભેગે પણ ભેગવવા પડયા હતા. સમવસરણ આદિ ઋદ્ધિની જે વાત કરવામાં આવી છે, તે તે તેમના અતિશયને પ્રભાવે ઉત્પન્ન થઈ હતી, તેઓ તે વીતરાગ હેવાથી તેમાં તેમની કેઈ પણ પ્રકારની આસક્તિ