SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानातू ७५६ दन्तरं तेषां तावदेवाऽऽयामविस्तारममाणं यावत्सप्तमानां नवशतान्यन्तरं तावदेव च तत्प्रमाणमिति, रते संकलिताः सर्वेऽन्यष्टाविंशतिढीपा भवन्ति । या मनुप्यास्तु युग्मजाताः पल्योपमासंख्येयभागाऽऽयुपोऽष्टयनःशवोनताः । तथा-ऐरा. वतक्षेत्रविभाजकस्य शिखरिपर्वतस्याप्येनगेत्र पूर्वोत्तरादिविदिक्ष क्रमेणेतनामका एवान्तरद्वीपा अष्टाविंशतियोध्याः, प्रकारके चार अन्तरद्वीपोंका यह वर्णन है । तात्पर्य ऐसा है कि पहले जो हिमवान और शिखरी पर्वतले आठों छोर लवण समुद्र में फैले हुवे कहे गये हैं, उनमें एक एक छोर पर ७-७ अन्तरद्वीप है, इस प्रकार कुल अन्तरद्वीप ५६ हैं। इनमें प्रथम और द्वितीय नम्बरके अन्तरद्वीपोंका यह वर्णन पूर्वोक्त प्रकारसे ऐसा किया गयाहै, इससे हम जानते हैं कि जिन द्वीपोंका जितना अन्तर है उतनाही उनका आयाम (लम्बाई) और विस्तार है। ऐसे सातवें नम्बरके जो चार अन्तरद्वीप है, उनका अन्तर नौसौ योजनका है, और उतनाही उनका आधान और विस्तार है, इस तरह ये अन्तरदीप २८ हैं। यहां मनुष्य युग्मजात हैं, इनकी आयु पल्योपमके असंख्यातवें भागप्रमाण होती है तथा-८०० धनुप प्रमाण शारीरिक ऊँचाई इनकी होती है तथा ऐरवत क्षेत्रका विभाग करनेवाला शिखरी पर्वतकी विदिशाओंमें भी इसी नामके अन्तरद्वीप ' રીતે બીજા નંબરના ચાર અંતરદ્વીપનું આ વર્ણન થયુ છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે હિમવાનું અને શિખરી પર્વતના આઠે છેડા લવણ સમુદ્રમાં વિસ્તરેલા છે. તે પ્રત્યેક છેડા પર સાત સાત અંતરદ્વીપ છે. આ રીતે કુલ પ૬ અંતદ્વીપ છે. તેમાંથી પહેલા અને બીજી નંબરના ચાર ચાર અંતરદ્વીપનું વર્ણન તે ઉપર મુજબ સમજવું જોઈએ. જે દ્વીપનું જેટલું અંતર છે, એટલે જ તેમને આયામ અને વિષ્કમ છે, આ વાત આગળ પણ પ્રકટ કરવામાં આવેલ છે. આ રીતે સાતમાં નંબરના જે ચાર અંતરહી છે, તેમનું છઠ્ઠા નંબરના દ્વિીપથી ૯૦૦-૯૦૦ એજનનું અંતર છે અને તેમની લંબાઈ પટેળાઈ પણ ૯૦૦-૯૦૦ જનપ્રમાણ જ છે. ક્ષહિમવાનની વિદિશાઓમાં કુલ ૨૮ અંતરદ્વીપ છે, ત્યાં યુગલિકે વસે છે. તેમના શરીરની ઊંચાઈ ૮૦૦ જનપ્રમાણ હોય છે, અને તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાણ છે. તથા અરવતક્ષેત્રના વિભાગો કરનારા શિખર પર્વતની વિદિશાઓમાં પણ એ જ ક્રમે અને એ જ નામવાળા
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy