________________
७०९
सुधी डीका स्था०४ उ० २ ० ५८ कर्मबन्धस्वरूपनिरूपणम् शुभाशुभतीव्रमन्दादिरनुभावबन्धः । तथा तस्यैव मोदकस्य यथा- कणिक्कादि द्रव्याणां परिमाणवत्वं तथा कर्मणोऽपि पुद्गलानां प्रतिनियतप्रमाणता प्रदेशबन्ध इति ४
' चउन्विहे उबक्कमे " इत्यादि - उपक्रमः - उपक्रम्यते - क्रियतेऽनेनेत्युपक्रमः - जीवशक्तिविशेषः, स च कर्मणो बन्धनोदीरणोपशमन विपरिणामनारूपेण परिणमने हेतुभूतः स एव जीवशक्तिविशेपोऽन्यत्र करणशब्देन रूढः । यद्वा-उप क्रमः - उपक्रमणमुपक्रमः - वन्धनप्रभृतीनां चतुर्णामारम्भः इत्यर्थः, उक्तं च, स्यादारम्भ उपक्रमः इति ।
66
तीव्र रूपले मन्दरूपसे जो उसका फल प्रात होता है वह - अनुभावबन्ध | तथा जिस प्रकार से उस मोदक में आटा आदि द्रव्यों का प्रमाण होता है उसी प्रकार से कर्मों में जो पुलों का प्रतिनियत प्रमाण होता है वह प्रदेशबन्ध है ।
" चउवि उवक्कसे " जीवका जो शक्ति विशेष है वह उपक्रम है, यह शक्ति विशेषरूप उपक्रम कर्मों के बन्धमें उदीरण में उपशमन में और विपरिणाम रूप से परिणमन में हेतुभूत होता है । यही जीव का शक्ति विशेषरूप उपक्रम अन्यत्र करण शब्द से रूढ हुवा है । अथवाकर्मों में प्रकृतिबन्ध आदि चार रूपसे जो परिणमन होने का प्रारम्भ होता है वह उपक्रम है ।
ܐܐ
उक्तश्च स्यादारम्भ उपक्रमः आरम्भका नाम उपक्रम
કર્મોંમાં પણ દેશઘાતી, સઘાતી રૂપ રસ હાય છે, તથા તીવ્ર, મન્દ આદિ રૂપ તેનું જે ફલ પ્રાપ્ત થાય છે, તેનું નામ અનુભાવમન્ય છે. તથા જેમ તે લાડુમાં લેાટ, થી આદિનું અમુક નિયત પ્રમાણુ હાય છે, એ જ પ્રમાણે કમેમાં પુદ્ગલેાનું જ પ્રતિનિયત પ્રમાણુ ડાય છે, તેનું નામ જ પ્રદેશખન્ય છે. " चव्वि उवक्कमे " इत्यादि
જીવની જે શક્તિવિશેષ હાય છે, તેનું નામ ઉપક્રમ છે. તે વિશેષ રૂપ ઉપક્રમ કર્મોના અન્ધમાં, ઉદીરણુમાં, ઉપશમનમાં અને વિપરિણામ રૂપે પરિણમનમાં કારણભૂત હાય છે. જીવના શક્તિવિશેષ રૂપ ઉપક્રમને અન્યત્ર કારણ રૂપે પણ એળખેદ છે. અથવા કર્માંમાં પ્રકૃતિબન્ધ આદિ ચાર રૂપે જે પરિણમન થવાને પ્રારભ થાય છે, તેનું નામ જ ઉપક્રમ છે. કહ્યું પણ છે કે 66 स्यादारम्भ उपक्रमः " આરમ્ભ કરે તેનું નામ ઉપક્રમ છે. અથવા ઉપક્રમ વસ્તુપરિક વસ્તુના સર ) હાય છે. જે કે
રૂપ