________________
७८
स्थानासूत्र मोदकवदिति । अत्रैवं वृद्धोक्तो मोदकदृष्टान्तोऽस्ति-यथा-मोदको कणिका गुडघृतकटु भाण्डादिद्रव्यवद्धःसन् कोऽपि पित्तहरः, कोऽपि ककहरः, कोऽपि प्राणहरः कोऽपि बुद्धिकरः, कोऽपि व्यामोहकरः, तथा-कर्म प्रकृतिः काचिन्जानमावृणोति, काचिदर्शनं, काचित् सुखदुःखादि वेदनामुत्पादयति । तथा तस्यैव मोदकस्य यथा अविनाशभावेन कालनियमरूपा स्थितिर्भवति, तथा कर्मणोऽपि अविनाशभावेन नियतकालावस्थान स्थितिबन्धो भवति, तथा-तस्यैव मोदकस्य यथास्निग्धमधुरादिरेकगुणद्विगुणादिभावेन रसो भवति, तथा कर्मणोऽपि देशघातिकी है, जैसे-आटा-गुड-घृत और कटु आदि द्रव्यको मिलाकर बांधा गया कोई एक मोदक वातहर होता है, कोई एक पित्तहर होता है, कोई एक कंफहर होताहै,कोई एक प्रोणहर होताहै,कोई एक बुद्धिहर होताहै,और कोईएक व्यामोहकर (मूछ करनेवाला) होताहै उसी प्रकारसे जीवद्वारा गृहीत कर्मपुद्गल कर्म मावसे परिणमित होकर कोईएक कर्मप्रकृति ज्ञान को आवृत करती है, कोई एक दर्शनको आवृत करती है, कोई एक प्रकृत्ति स्लुखदुःख आदिक वेदनको उत्पन्न करती है, कर्मों का जो स्वभावहै वही प्रकृतिबन्ध है । तथा उस मोदककी जिस प्रकार से अविनाश भावको लेकर अमुक काल तक रहने की मर्यादा होती है वैसे ही कों की भी नियत काल तक जो रहनेकी मर्यादा है वही स्थितियन्य है । तथा जिस प्रकारसे मोदक लड्डू में एकगुणा-दोगुना आदि रूपसे रस होता है उसी प्रकारसे कर्म में भी जो देशघाती-सर्वघाती रूपसे रस होता है तथा
એ જ વાતનું ટીકાકારે વૃદ્ધોક્ત મોદક (લાડુ) ના દકાન્તથી પ્રતિપાદન કર્યું છે. જેમકે લોટ, ઘી, ગોળ અને કડવા મેથી આદિ દ્રવ્યના મિશ્રણથી બનાવેલ કેઈ એક લાડુ વાતહર હોય છે, કેઈ એક લાડુ પિત્તહર હેય છે, કેઈ એક લાડુ કફનું શમન કરનારો હોય છે, કઈ એક પ્રાણહર હોય છે, કઈ એક બુદ્ધિહર હોય છે, અને કેઈ એક વ્યામોહકર હોય છે, એજ પ્રમાણે જીવ દ્વારા ગ્રહીત કમપુલ કમરૂપે પરિમિત થાય છે. ત્યારબાર કઈ એક કર્મપ્રકૃતિ જ્ઞાનને આવૃત કરે છે, કોઈ એક કર્મપ્રકૃતિ દર્શનને આવૃત કરે છે અને કઈ એક પ્રકૃતિ સુખદુઃખાદિ રૂપ વેદનને ઉત્પન્ન કરે છે. આ પ્રકારને કર્મને જે સ્વભાવ છે એ જ પ્રકૃતિ બન્યું છે. જેમ તે લાડુની અવિનાશભાવની અપેક્ષાએ અમુક કાળ સુધી રહેવાની મર્યાદા હોય છે, તેમ કર્મોની પણ નિયત કાળ સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિમાં કહે છે. જેમ લાડુમાં એક ગણે, બે ગણે આદિ રૂપ રસ હોય છે, તેમ