SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ७१० स्थानाङ्गसूत्र अथवा-उपक्रमः-वस्तुपरिकर्मरूपः, यद्यप्यन्यत्र उपक्रमशब्देन वस्तुपरिकर्म वस्तुविनाशौ प्रोक्तौ, तथाप्यत्र वस्तुपरिकर्मरूप एवार्थों गृह्यते । स चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-वन्धनोपक्रमः, उपक्रमस्य जीवशक्तिविशेषरूपार्थपक्षे बन्धनोपक्रमस्यायमर्थः-तथाहि-वन्धनं-कर्मपुद्गलानां जीवप्रदेशानां च परस्परं सम्बन्धनम् , एतद्वन्धनं च सूत्रबद्धलोहशलाकासम्बन्धवद् वोध्यम् , तस्य उपक्रम परिणामनहेतुभूतो जीवशक्तिविशेषो बन्धनोपक्रमः । उपक्रमस्य आरम्भार्थपक्षेतु-पूर्वोक्तार्थकस्य बन्धनस्य उपक्रमः आरम्भः । वस्तुपरिकर्मेति तृतीयार्थपक्षेतु-गृहीतकर्मवर्गणाया बद्धावस्थीकरण बन्धनम् , तदूप उपक्रमः वस्तुपरिकर्मरूप इति ।१। अथवा - उपक्रम वस्तु परिकम वस्तु का संस्कार करने रूप होता है। यद्यपि-अन्यत्र उपक्रम शन्दसे वस्तु परिकम और वस्तु विनाश ये दो कहे गये हैं तो भी यहां पर उपक्रम शब्दका वस्तु परिकर्म रूप ही अर्थगृहीत हुवा है। यह उपक्रम चार प्रकार का कहा गया है, जैसे-बन्धनोपक्रम आदि । जब उपक्रम शब्द का अर्थ जीव का शक्तिविशेष परक है-उस पक्षमें बन्धनोपक्रम का ऐसा अर्थ होता हैजीवप्रदेशों का और कर्मपुद्गलों का परस्पर में सम्बन्ध होता है इसका नाम बन्धन है। जैसे - सूत्रबद्ध लोहशालाकाओं का परस्परमें सम्बन्ध (सम्बद्ध) होता है, अतः-यह बन्धन सूत्रबद्ध लोहशालाओंके सम्बन्धकी नाई होता है. ऐसा जानना चाहिये। इस बन्धन का जो उपक्रम है, अर्थात् इस बन्धनके परिणमनका हेतुभूत जो जीवका शक्तिविशेषहै वह पन्धनोपक्रम है। तथा-जय उपक्रम शब्द आरम्भार्थ परक लिया जाता है, तब इसका अर्थ ऐसा होता है कि जीवप्रदेशों का और कर्मपुद्गलोंका અન્યત્ર ઉપકમ શબ્દ દ્વારા વસ્તુપરિકર્મ અને વસ્તુ વિનાશ, આ બે અર્થ ગ્રહણ કરવામાં આવ્યા છે, છતાં અહીં તે વસ્તુપરિકર્મ રૂપ અથે જ ગુડીત થયે છે તે ઉપકમના બનોપકમ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે ઉપક્રમને શક્તિવિશેષ રૂ૫ અર્થ ગ્રહણ કરવામાં આવે-શક્તિવિશેષ રૂપે ઉપકમને ગ્રહણ કરવામાં આવે, તે બન્ધનેપકમને અર્થ આ પ્રમાણે થાય છે જીવપ્રદેશોનું અને પુનું પરસ્પરની સાથે જે સંબંધન (સજન) થાય છે, તેનું નામ બન્યા છે. દેરી વડે બદ્ધ એવી લેઢાની સળીઓને પરસ્પરમાં જે સંબંધ હોય છે એ જ આ સંબંધ હોય છે, એમ સમજવું. આ બન્ધનને જે ઉપક્રમ છે, એટલે કે આ બન્ધનના પરિણમનના કારણરૂપ જીવની શક્તિવિશેષ રૂપ જે ઉપક્રમ છે તેને બન્ધનોપકમ કહે છે. જે ઉપક્રમ શબ્દને આરંભ અર્થ અહીં ગ્રહણ કરવામાં આવે, તે બનેપકમને આ પ્રમાણે અર્થ થાય છે જીવપ્રદેશનું અને કર્મ પુલનું
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy