________________
६७२
स्थानासूत्रे
अगर ' द्वीपोऽस्ति । तस्य बाह्यवेदिकायाः पर्यन्तभागाद् द्विचत्वारिंशद् योजनसहस्राण्यरुणवर समुद्रमवगाह्य जलोपरितनतला दूर्ध्व मेकविंशत्यधिकानि सप्तदशयोजनशतानि यावत्सममिच्याकारतया गत्वा वलयाकार स्तिर्यक् प्रसरन् सौधर्मेशानसनत्कुमार माहेन्द्रान् चतुरोऽपि कल्पानानृत्य ऊर्ध्वमपि च याद् ब्रह्मलोके कल्पे तृतीयमरिष्ट विमानमस्तटं संप्राप्तः । तस्य चत्वारि नामधेयानि नामानि मज्ञप्तानि तद्यथा - तम इवि - ' तम ' इत्याकारकं प्रथमं नाम तमोरूपत्वात्, अत्र ' इति ' शब्द: शब्दस्वरूप निर्देशनार्थः, ' वा' शब्दो विकल्पार्थः एवमग्रेऽपि |१|
"
"
जो अन्धकार है उसका नाम तमहै, इस तम का समूह तमस्काय है । यह तमस्काप इस मध्य जम्बूदीप से चाहिर तिर्यग् असंख्यात द्वीपसमुद्रोंको पार करके वर्तमान अरुणचरद्वीपकी बाह्यवेदिका के पर्यन्त भागसे ४२ हजार योजन तक अरुणरसमुद्रको अवगाह कर जलके उपरितन तलसे ऊँचे १७२१ सतरहसौ इक्कीस योजन तक समभित्ति के आकार में जाकर वलयाकार तिर्यक फैला हुवा है । तथा सौधर्म, ईशान, सनत्कुमार, और माहेन्द्र इन चारों भी कल्पों को आवृत करके ब्रह्मलोक कल्प में तृतीय अरिष्ट विमान प्रस्तर तक फैला हुवा है। इस अन्धकार रूप तमस्काय के जो चार नाम कहे गये हैं उनका तात्पर्य ऐसा है । तम ऐसा नाम तमरूप होने से है ।
इसी प्रकार से आगे भी जानना चाहिये १ इस प्रकार से तम तमस्काय अन्धकार और महान्धकार ये चार नाम तमस्कायकी तमो मात्ररूपता के
કહે છે. આ તમસ્કાય આ મધ્ય જ બુદ્વીપની બહારના તિયગૂ ( તિÀાકી ) અસખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી જે અરુણુવર દ્વીપ આવે છે તેની બાહ્ય વેદિકા સુધીના ભાગથી ૪૨ હજાર ચેાજન પન્ત અરુણુવર સમુદ્રને અવગાહિત કરીને જળની ઉપરીતન સપાટીથી ૧૭૨૧ સત્તરસે એકવીસ ચેાજન સુધી સમ દિવાલના આકારના વ્યાસ થઈને વલયાકારે ફ્િ ફેલાયેલે છે. તથા સોધમ, ઈશાન, સનત્કુમાર અને માહેન્દ્ર આ ચારે કલ્પાને આવૃત્ત ( આચ્છાદિત ) કરીને પ્રાયેક કલ્પના ત્રીૠ અરિષ્ટ વિમાન પ્રસ્તર સુધી ફેલાયેલાં છે. -
આ અન્ધકાર રૂપ તમના જે ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—“ તમ ” આ નામ તમારૂપ હોવાને કારણે પડયું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું
LP
આ પ્રકારે તમ, તમકાય, અન્ધકાર અને મહાન્ધકાર આ ચાર નામ તમસ્કાયની તમે માત્ર રૂપતાના જ પ્રતિપાદક છે. તથા લેાકાન્ધકાર આદિ જે