________________
स्थानासूत्रे
६५०
भवति, अचरमशरीर आचार्यादिरित्र |२|
तथा - एकः - कश्चित् पुरुषः आत्मान्तकरोऽपि भवति परान्तकरोऽपि भवति तीर्थकर दिवि | ३ |
तथा - एकः - कश्चित् पुरुषः आत्मान्तकरो नो भवति परान्तकरोऽपि नो भाति जिनाज्ञाविरुद्ध प्ररूपकाऽऽचार्य इव ॥४॥
रवाले आचार्यकी तरह होता है क्योंकि इसकी धर्मदेशनासे दूसरे जीव अपने कर्मों का नाशक होजाते हैं पर यह स्वयं अपने कर्मों का नाशक नहीं होते हैं २ | तथा - कोई एक पुरुष ऐसा भी होता है जो आत्मान्तकरभी और परान्तकरभी होता है ३ | ऐसा पुरुष तीर्थङ्कर जैसे होते हैं क्योंकि इनकी धर्मदेशना से अन्य श्रोता पुरुष अपने २ अर्जित कर्मीका क्षय कर देते हैं और ये स्वयं भी अपने कर्मो का क्षयकर्ता बनते हैं । तथा कोई एक पुरुष ऐसा होता है जो आत्मान्तकर नहीं होता है और न परान्तकरही होता है । ऐसा पुरुष वह होता है जो जिनाज्ञा विरुद्ध प्ररूपणा करनेवाले आचार्यकी तरह अपनी इच्छानुसार प्ररूपणा करता है, पदार्थ स्वरूपका वह यथार्थ विवेचक नहीं होता है । यद्वा-आत्मान्तकर शब्द जो अपने पर्यायका विनाशक होता है ऐसे आत्मघाती पुरुषका वाचक है ।
વાળા આચાય ને આ પ્રકારમાં ગણાવી શકાય છે કારણ કે તેમની દેશનાથી અન્ય જીવે પેાતાના કર્માંના ક્ષય કરે છે પણ તેએ પેાતે પેાતાનાં કર્મોના ક્ષયકર્તા થતાં નથી.
ત્રીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઇ પુરુષ આત્માન્તકર ( પેાતાના કર્માંના ક્ષય કરનારે ) પણુ હોય છે અને પરાન્તકર ( અન્યના કર્માંના ક્ષય કરનારા ) પણ હાય છે. જેમકે તી કરે. તેએ પેાતે પણ પાતાના કર્મના ક્ષય કરી નાખે છે અને તેમની દેશનાના પ્રભાવથી અન્ય પુરુષ પણ પેાતાના કર્માંના ક્ષય કરી નાખે છે.
ચાથા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઈ એક પુરુષ એવા હાય છે કે જે આત્માન્તકર પણ હાતા નથી અને પરાન્તકર પણ હાતા નથી. જિનાજ્ઞા વિરૂદ્ધની પ્રરૂપણા કરનાર આચાય ને આ ભાંગામાં મૂકી શકાય છે, કારણ કે તે પેાતાની ઇચ્છાનુસાર પ્રરૂપણા કરતા હાવાથી પદાના સ્વરૂપનું યથા પ્રતિપાદન કરનારી હાતા નથી. તેથી તે પોતે પણ પેાતાના કર્મને! ક્ષય કરી શકતા નથી અને શ્રોતાઓના કર્મોના ક્ષય પણ કરાવી શકતા નથી.