________________
६४
स्थानासो कालपरिमाणं वोध्यम् ४। आसु सन्ध्यासु स्वाध्यायं कर्तुं न कल्पते । मध्याह्नार्धरात्रयोः सन्ध्यात्वं चाधत्वरूपसन्ध्यपेक्षया वोध्यम् ।२। ___ अथ स्वाध्यायकरणकालमाह-" कप्पइ ” इत्यादि-चातुष्काल:-चतुर्णाकालानां समाहारश्चतुष्कालं, तत्र भयो यः स तथा तं स्वाध्यायं कर्तुं निम्र न्यानां निर्ग्रन्थीनां वा कल्पते, तद्यथा-पूर्वाह्ने-अहः पूर्वः पूर्वाह्नः-दिनाऽऽयमहरः, तस्मिन् १, अपरानः-अहोऽपरः-अपराह्नः-दिनचरमपहरः, तस्मिन् २, प्रदोषेरात्रेः प्रथमपहरे ३, प्रत्यूषे-रात्रेश्वरमप्रहरे ४।३। मू० ४७॥ ___ पूर्व स्वाध्यायकाल उक्तः, इदानीं स्वाध्यायप्रवृत्तस्य लोकस्थितिपरिज्ञानं भवतीति वा प्रतिपादयन्नाह
मूलम्-चउबिहा लोगदिई पण्णत्ता, तं जहा-आगासपइ. ट्टिए वाए १, वायपइट्ठिए उदही २, उदहिपइट्टिया पुढवी ३, पुढविपइट्रिया तसा थावरा पाणा ।४ ॥४८॥ चाहिये । तथा रात्रिका जो अर्धभाग है उसमें भी स्वाध्याय नहीं करना चाहिये । यहां मध्याह्नका जैसाही समयका परिमाण जानना चाहिये। इन चार सन्ध्याओंमें स्वाध्याय वजित है। मध्याह्नमें और अर्धरात्रमें सन्ध्याका व्यवहार सन्धिकी अपेक्षासे जानना चाहिये २ । सूत्रकारने स्वाध्याय करनेका जो पूर्वाह आदिकाल कहा है, उसका भाव ऐसा है-दिनका आद्य प्रहर पूर्वाह्न है, दिनका अन्तिम प्रहर अपराह्न है एवं-, रात्रिका प्रथम प्रहर प्रदोषकालहै और चरम प्रहर प्रत्यूषकाल है। सू० ४७ __ स्वाध्यायकाल कहकर अब सूत्रकार स्वाध्यायमे प्रवृत्त हुवे साधु પણ સ્વાધ્યાય કર જોઈએ નહીં. અહીં પણ મધ્યાહ્નના જેવું જ તે કાળનું પ્રમાણ સમજવું. આ રીતે આ ચાર સંસ્થાઓમાં સ્વાધ્યાયને નિષેધ ફરમાવ્યું છે. મધ્યાહ્ન અને મધ્ય રાત્રિમાં જે સધ્યાને વ્યવહાર થયું છે, તે સંધિકાળની અપેક્ષાએ થયે છે.
સૂત્રકારે સ્વાધ્યાય કરવાને ગ્ય જે પૂર્વાણ આદિ કાળ બતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
દિવસના પહેલા પ્રહરને પૂર્વાશુ કહે છે દિવસના છેલલા પ્રહરને અપરહણ કહે છે. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રદેશકાળ કહે છે, અને રાત્રિના છેલ્લા પ્રહરને પ્રત્યુષ કહે છે. આ ચારે કાળને સ્વાધ્યાય કરવા માટેના રેગ્ય समय मा ४ा छे. ॥ सू. ४७ ॥
સ્વાધ્યાયના કાળનું નિરૂપણ કર્યું. સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થતાં સાધુ આદિ