________________
ફ્રૅ
सुघाटीका स्था० ४ ० २ सू० ४७ स्वाध्यायकर्तव्याकर्तव्यनिरूपणम् " नो कप्पइ " इत्यादि, नो कल्पते निर्ग्रन्थानां निग्रन्थीनां चतसृषु सन्ध्यासु स्वाध्यायं कर्तुम् । तद्यथा - प्रथमायाम् - प्रथमा - अनुदिते सूर्येऽर्धमुहूर्त्त - पूर्व या सन्ध्या भवति सा प्रथमा, तस्याम्, उदितेऽध्यर्द्धमुहूर्त पर्यन्तमिति भावः १ ।
तथा - पश्चिमायाम् - पश्चाद्भवा पश्चिमा-अस्तं गते सूर्ये या सन्ध्या भवति सा, तस्याम्, सूर्यास्तात्मागर्द्धमुहूर्तादारभ्य यावद् दिगरुणिमानं भजते तावदितिभावः २। तथा मध्याह्ने - अहोमध्यो मध्याह्नस्तस्मिन - पूर्वाह्नपराह्नयोः सन्धिभाग इत्यर्थः पूर्वास्यान्त्यार्थमुहूर्तम्, अपराह्नस्य चाऽऽयार्थमुहूर्तमिति मुहूर्तमेकं यावदिति भावः ३ । तथा-- अर्धरात्रे - रात्रेरर्द्धमर्धरात्रस्तस्मिन् अत्रापि मध्याह्नवत्
चैत्र पूर्णिमाके अनन्तर जो प्रतिपत् तिथि आती है वह सुग्रीष्म प्रतिपत् हैं । इसी प्रकार चार सन्ध्याओं में स्वाध्यायका जो निषेध किया है वह भी केवल विघ्न आनेकी सम्भावनासे है, यहां प्रथम सन्ध्यासे वह समय लिया गया है जो सूर्योदयसे पहले आधे मुहूर्त्तका रहता है । अर्थात् - सूर्योदय होजाने पर भी अर्धमुहूर्त तक स्वाध्याय नहीं करना चाहिये | पश्चिमासन्ध्या वह है जो सूर्यके अस्तङ्गत होने पर होती है, सूर्य अस्त होंगे उससे पहले के अर्ध मुहूर्त से लेकर जब तक दिशाएं लाल बनी रहती है तब तकका वह समय पश्चिम सन्ध्या है तब भी स्वाध्याय नहीं करना चाहिये । पूर्वाह्न - और अपराह्नका सन्धि भाग मध्याह्न है । पूर्वाह्न के अन्तका आधामुहूर्त और अपराह्न के आदि का आधा मुहूर्त इस प्रकार इस एक मुहूर्त्त तक स्वाध्याय नही करना ચૈત્રી પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને · સુગ્રીષ્મ પ્રતિપદા કહે છે. આ ચારે પ્રતિપદાની તિથિઓમાં સ્વાધ્યાયના નિષેધ છે.
C
એ જ પ્રમાણે ચાર સધ્યાએમાં સ્વાધ્યાયના જે નિષેધ કર્યો છે, તે પશુ વિઘ્ન આવવાની સભાવનાથી જ કર્યાં છે. પ્રથમ સધ્યા એટલે સૂદિય પહેલાં અર્ધો મુહૂતના અને સૂર્યાંય બાદ અર્ધો મુહ્રના સમય. પશ્ચિમ સઘ્યા એટલે સૂર્યાસ્ત પહેલાના અર્ધા મુદ્દતના સમય તથા સૂર્યાસ્ત બાદ જ્યાં સુધી દિશાએ લાલીમા યુક્ત રહે છે ત્યાં સુધીના સમય. આ બન્ને સધ્યામાં સ્વાધ્યાય કરવા જોઇએ નહીં પૂર્વા અને અપરાણુના સધિ. કાળને મધ્યાહ્ણુ કહે છે. પૂર્વાહૂશના અન્તુ અર્ધો મુહૂત સુધી અને અપરાલ્ગુની શરૂઆતના અર્ધાં મુર્હુત સુધીના કાળમાં પશુ સ્વાધ્યાય કરવા જોઈએ નહીં, રાત્રિના પણ એ જ પ્રકારના જે મધ્ય ભાગ છે, તે મધ્યરાત્રિ રૂપ કાળમાં