SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ स्थानाङ्गसूत्रे अति-अतिक्रान्तं – सर्वावबोधप्रभृतिगुणैर्यत् तदतिशेपम्-अतिशयशालि, केवलमित्यर्थः, ज्ञानदर्शनं चेत्युभयं मगुत्पत्तुकाममपि-उत्पत्तुमिच्छदपि-ज्ञानादेरभिलापाभावादुत्पत्यहमपीत्यर्थः, न समुत्पयते-न संजायते, तानि चत्वारि स्थानान्याह'तद्यथे'-त्यादि-अभीक्ष्णमभीक्ष्णम्-पुनः पुनः, स्त्रीकथा, तथा-भक्तकथां, नथादेशकथां, तथा-राजकथां च-पूर्वव्याख्यानरूपां, यो जनः कथयिता तत्कथाकथनशीलो भवति, तस्य ज्ञानदर्शनं समुत्पत्त्यईमपि नो समुत्पयत इति पूर्वेण सम्बन्धः१॥ तथा- "विवेगेणे"-त्यादि विवेकेन--शुद्धाशुद्धमध्याद् नीर क्षीरन्यायतोऽ शुद्धाऽऽहारादिपरित्यागेन, तथा व्युत्सर्गण-कायोत्सर्गेण योजन आत्मानं सम्यक् कूर्म इवेन्द्रियाणि संयम्य भावयिता नो भवति २। मनुष्योंको भी जो पञ्चम आरकके समय में उत्पन्न होने योग्य अतिशेप केवलज्ञान एवं केवलदर्शन उत्पन्न नहीं होते हैं, उसका कारण एक तो यह है कि वे निरन्तर पुन: पुन: स्त्रीकथा करने में लगे रहते हैं। भक्त कथासे लगे रहते हैं, देशकथा और राजकथाओंमें निरत रहते हैं। अत:-अतिशेष केवलज्ञान, केवलदर्शन उत्पादक भावके अभाव होनेके कारण उत्पन्न नहीं होने पाते १ । क्षीर नीर विवेचन न्याय जैसा शुद्धा शुद्ध आहारपानमें से अशुद्धाहार त्याग करना और कायोत्सर्गसे कूर्मकी तरह अपने इन्द्रियोंको संयमित करना क्रमशः विवेक व्युत्सर्ग है। इस विवेक और व्युत्लगसे अपने आपको बे सम्यक् रूपसे भावित (युक्त) नहीं करते हैं-२ । इस कारणसे भी वे अतिशेष ज्ञानदर्शनसे वञ्चित रहते हैं। " पुन्चरत्त" इत्यादि -रात्रिके प्रथम प्रहरको पूर्व જન્મેલા મનુબેને પણ જે પાંચમાં આરામાં ઉત્પન્ન થવા યોગ્ય છે એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થતું નથી. તે ઉત્પન્ન ન થવાના કારણે નીચે પ્રમાણે છે–(૧) તેઓ નિરંતર સ્ત્રી કથામાં નિરત રહે છે, વારંવાર ભકત (ભજનની) કથામાં લીન રહે છે, દેશકથા અને રાજકથામાં પણ નિરત રહે છે. તે કારણે અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પાદક ભાવને તેમનામાં અભાવ રહે છે. તે કારણે તેઓ તેમને ઉત્પન્ન કરી શકતા નથી. (૨) ક્ષીર નીર ન્યાયને તેમનામાં અભાવ હોય છે-શુદ્ધાશુ દ્ધઆહારમાંથી અશુદ્ધાહારને ત્યાગ કરવા રૂપ વિવેકને તેમનામાં અભાવ હોય છે. કાસગથી કમ (કાચબા) ની જેમ પિતાની ઇન્દ્રિયને સંયમિત કરવી તેનું નામ વ્યુત્સર્ગ છે. તેઓ આ વિવેક અને વ્યુત્સર્ગથી પિતાના આત્માને સમ્યગૂ રીતે ભાવિત ( યુક્ત) કરતા નથી. તે કારણે પણ તેઓ અતિશેષ જ્ઞાનદર્શનથી વંચિત રહે છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy