SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था०४३० सू० ३० क्षयपरिणामक्रमनिरूपणम् भवति, तद्यथा-वेदनीयम्-वेद्यते यत्तत्तथा १, आयुष्कम् २, नाम-परं प्रति पदार्थबोधनाय संज्ञा, तच्च कार्य, तस्य कारणं कर्मेति कार्य-कारणयोरभेदोपचारानामापि कर्म ३, तथा-'गोत्रम्" इक्ष्वाकुसम्बन्ध्यादिकुलं, तच्च काय, तस्य कारणं कर्मेति कार्य-कारणयोरत्राप्यभेदोपचाराद् गोत्रं कर्म भवति ।४।२। ___" प्रथमसमयसिद्धस्ये "-त्यादि-प्रथमसमयसिद्धस्य युगपत् चत्वारि पूर्वी तानि कर्माणि क्षीयन्ते क्षयं यान्ति, यस्मिन् समये सिद्धता भवति तस्मिन्नेव समये कर्मक्षयोऽपि भवतीति सिद्धत्व-कर्मक्षययोयौंगपद्यसम्भवादिति ।३। सू०३०। चार कर्मा शोंका वेदन करता है । अनुभव करता है, जैसे-वेदनीय आदि जो वेदन किया जाता है, वह वेदनीय है । अर्थात्जिससे जीवोंको सुख-दुःखका अनुभव होता है वह कर्म वेदनीय कर्म है। जिससे भव धारण होता है वह आयुष्क है। दूसरोंको पदार्थ समझानेके लिये जो संज्ञा की जाती है वह नाम कर्म है । यहां नामको कर्म कहा है, कार्य कारणमें अभेदके उपचारसे हैं, तात्पर्य ऐसा है कि विशिष्ट गति-जाति आदिकी प्राप्ति जिससे जीवको होती है वह नामकर्म है । इक्ष्वाकु सम्बधी आदि जो कुल हैं, ये कुल जिसके कार्य हैं इसका जो कारण कर्म है वह कार्यकारणमें अभेद उपचारसे कहा है ४-२। प्रथमसमपसिद्धस्थ-इत्यादि । प्रथम समय सिद्धके (एक) साथ चार पूर्वोक्त कर्म नष्ट होते हैं, ऐसा कहने का तात्पर्य है । जिस उभाशानुं वहन अरे --(१) वहनीय, (२) मायु०४, (3) नाम भने (४) गोत्र જેનાથી જીવોને સુખદુઃખને અનુભવ થાય છે તે કર્મનું નામ વેદનીય કર્મ છે. જે કર્મને લીધે ભવધારણ કરે પડે છે તે કમને આયુષ્ક કર્મ કહે છે. અન્યને કઈ પદાર્થ સમજાવવા નિમિત્તે જે સંજ્ઞા કરાય છે તેનું નામ નામકર્મ છે. અહીં કાર્ય કારણમાં અભેદપચારની અપેક્ષાએ નામને કર્મ કહ્યું છે. એટલે કે વિશિષ્ટ ગતિ-જાતિ આદિની પ્રાપ્તિ જેના દ્વારા જીવને થાય છે, તે કર્મને નામકર્મ કહે છે ઈવાકુ આદિ કુળની પ્રાપ્તિ થવાના કારણભૂત જે કમ છે તેને ગોત્ર કર્મ કહે છે કાર્યકારણમાં અભેદેપચારની અપેક્ષાએ અહીં તેને ગોત્રકર્મ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. "प्रथमसमयसिद्धस्स" त्याम પ્રથમ સમય સિદ્ધના ઉપર્યુક્ત ચાર કર્માશે એક સાથે નષ્ટ થાય છે, એટલે કે જે સમયે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે એ જ સમયે કર્મક્ષય પણ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy