________________
स्थानास्त्र ___तथाहि-प्रथमस्य जिनस्य साधव ऋजुजडा इति प्रकृत्या ऋजवो भद्राः, बुद्धया तु जडा:-मन्दा इति तेषां धर्मस्यावबोधा दुर्लभः । चरमजिनस्य तु वक्रजहाः, प्रकृत्या वक्राः, बुद्धथा तु जडा इति तेषां धर्मस्य पालनं दुष्करम् । अजितादिद्वाविंशतिजिनानां साधव ऋजुपाज्ञाः, प्रकृत्या ऋजवः बुद्धया प्राज्ञा इति तेषां धर्मस्याववोधः पालनं च द्वयमपि सुकर भवतीति धर्मा द्विविधः प्रोक्तः। तदुक्तं च
"पुरिमा उज्जुनडा उ वक्कनडा य पच्छिमा। मज्झिमा उज्जुपन्ना उ तेण धम्मे दुहा कए। १ । पुरिमाणं दुबिसोज्ज्ञो उ, चरिमाणं दुरणुपालओ।
कप्पो मज्झिमगाणं तु सुविसुज्झो सुपालओ।२।" छाया--" पूर्वा अजुजडास्तु वक्रजडाश्च पश्चिमा।
मध्यमा ऋजुप्राज्ञास्तु तेन धर्मो द्विधा कृतः ।। पूर्वेषां दुर्विंशोध्यस्तु, चरमाणां दुरनुपालकः ।
कल्पो मध्यमकानां तु सुविशोध्यः सुपालकः २।" इति, मु.२८॥ जानना चाहिये, वास्तवमें तो सबही तीर्थङ्करोने पञ्चयामही धर्मकी प्ररूपणाकी है । क्योंकि-प्रथम तीर्थङ्करके साधु ऋजु जड थे, इसका भाव यह है कि वे प्रकृतिसे ऋजु-भद्र थे और बुद्धिसे जड थे, मन्द थे, इसलिये उनको धर्मका अवयोध दुर्लभ था, तथा चरम जिनके साधु प्रकृतिसे वक्र थे और बुद्धिसे जड थे, अतः उन्हें धर्मका पालन दुष्कर था । २२ तीर्थङ्करोंके अजितादि भगवन्तोंके साधु ऋजु-प्राज्ञ थे, प्रकृतिसे ऋजु और बुद्धिसे प्राज्ञ निपुण थे, इसलिये उनको धर्मका ज्ञान और उसका पालन ये दोनोंभी सुकर थे। इसलिये धर्म दो प्रकार का कहा गया है। कहाभी है-" पुरिमा उज्जु जडाउ" इत्यादि । सू० २८॥ તે સઘળા તીર્થકરેએ પંચયામ ધર્મની જ પ્રરૂપણ કરી છે. કારણ કે પહેલા તીર્થકરના સાધુ કાજુ જડ હતા, એટલે કે તેઓ પ્રકૃતિની અપેક્ષાએ કાજુ (ભદ્ર-સરળ) હતા પણ બુદ્ધિની અપેક્ષાએ જડ (મંદ બુદ્ધિવાળા) હતા, તે કારણે તેમને ધર્મને અવધ થે દુર્લભ હતા અન્તિમ તીર્થ કરના સાધુઓ પ્રકૃતિની અપેક્ષાએ વક અને બુદ્ધિની અપેક્ષાએ જડ હતા, તેથી તેમને માટે પણ ધર્મ પાલન દુષ્કર હતું. પરન્તુ વચ્ચેના અજિતાદિ ૨૨ તીર્થંકર ભગવન્તના સાધુઓ જુ પ્રકૃતિવાળા અને તીવ્ર બુદ્ધિવાળા એટલે કે જુ પ્રાજ્ઞ હતા. તેથી તેમને માટે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય તથા ધર્મ પાલનનું કાર્ય સુલભ હતું તેથી જ ધર્મના બે પ્રકાર પણ કહ્યા છે-(૧) ચતુર્યામ ધર્મ •म (२) ५'ययाम यम. यु ५ छ -“पुरिमा उज्जु जडाउ" त्याहि ॥ सू. २८ ॥