________________
सुधा टीका स्था०४३०१ सू० २० प्रमाणस्वरूपनिरूपणम् __ ५२९
"कालप्रमाणम्"-कालस्य - समयस्य प्रमाण-आनं कालपमाणम् , तद्विविध-प्रदेशनिष्पन्नं १ विभागनिष्पन्नं २ च, तत्राऽऽद्यम्-एकसमयस्थित्याद्यसंख्येयसमयस्थित्यन्तम् १, द्वितीयं-समयावलिकादिकम् ।।
ननु द्रव्यप्रमाणमेवोच्यतां द्रव्यत्वेन क्षेत्र-कालयोरपि ग्रहणसम्भवेन तत्प्रमाणयोरप्यत्रैवान्तर्भावात् पृथक् तदुपन्यासो व्यर्थ इति चेदुच्यते-जीवादिद्रव्यवि. शेषकत्वेन क्षेत्र-कालयोस्तत्पर्यायत्वेन द्रव्यात् क्षेत्र-कालयोविशिष्टताऽस्तीति द्रव्यत्वेनकत्वेऽपि पर्यायत्वेन तयोर्भेदं सूचयितुं क्षेत्रकालयोः प्रमाणे पृथगुप. न्यस्ते । ३ । इति कालप्रमाणम् । ३ ।।
समयका जो प्रमाण है वह कालप्रमाण है, यह कालप्रमाणभी दो प्रकारका है। एक प्रदेशनिष्पन्न कालपमाण और दूसरा विभागनिष्पन्न कालप्रमाण है, इनमें-एक समयकी स्थितिसे लेकर जो असंख्यात समय तककी स्थिति है वह प्रदेशनिष्पन्न कालप्रमाण है। तथा-समय आव. लिका आदिक जो प्रमाण है वह विभागनिष्पन्न कालप्रमाण है ।
शङ्का-केवल एक द्रव्यप्रमाणही कहना चाहिये-३ क्योंकि-द्रव्यत्व रूपसे क्षेत्र और काल इनकाभी ग्रहण होही जायगा तो फिर इनका प्रमाणभी यहाँ पर अन्तभूत हो जायगा । अत:-पृथकूरूपसे इनका उपन्यास व्यर्थ है-३ ___उ०-क्षेत्र और काल जीवादि द्रव्योंके विशेषक होने से उनके प्राय रूप होते हैं, अतः-द्रव्यसे क्षेत्रकालमें विशिष्टता है, इसलीये
સમયનું જે પ્રમાણ છે તેને કાળ પ્રમાણ કહે છે તે કાળપ્રમાણ પણ બે પ્રકારનું છે–(૧) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણુ અને (૨) વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણે, એક સમયની સ્થિતિથી લઈને જે અસંખ્યાત સમય પર્યનતની સ્થિતિ હોય છે તેને પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. તથા સમય, આવલિકા આદિ રૂપ જે કાળપ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણુ કહે છે.
શંકા–પ્રમાણુના ચાર પ્રકાર કહેવાની શી જરૂર છે. માત્ર દ્રવ્યપ્રમાણ ૩પ એક જ પ્રમાણે કહેવું જોઈએ, કારણ કે દ્રવ્યવરૂપે ક્ષેત્ર અને કાળ પણ ગ્રહણ થઈ જાય છે, તેથી તેમનું પ્રમાણ પણ દ્રવ્ય પ્રમાણમાં જ અન્તભૂત થઈ જવું જોઈએ. છતાં અહીં અલગ અલગ પ્રકાર રૂપે તેમની પ્રરૂપણ શા માટે કરવામાં આવી છે?
ઉત્તર–ક્ષેત્ર અને કાળ જીવાદિ દ્રવ્યના વિશેષક હોવાથી તેમની પર્યાય રૂપ હોય છે. તેથી દ્રવ્ય કરતાં ક્ષેત્ર અને કાળમાં વિશિષ્ટતા છે. તે કારણે