SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०१ सू०१७ सत्यालस्यनिमित्तकप्रणिधाननिरूपणम् ४५७ कायानृजुकता-कायस्य-शरीरस्य अनृजुकता असरलतेति कायानृजुकता-शरीरस्यायथावस्थितप्रवृत्तिः १, भापाऽनृजुकता-वाचोऽयथार्थयोधनार्थी प्रवृत्तिः २, भावानुजुकता-मनसोऽयथार्थपदार्थचिन्तनप्रवर्तना ३, विसंवादनायोगः-प्रतिज्ञातपदार्थाऽकरणसम्बन्धः, कस्मैचित् किञ्चित्प्रतिज्ञाय 'मयेदं न प्रतिज्ञात'-- मित्याकारकविसंवादनायोगः ४। ___"चउबिहे पणिहाणे " इत्यादि-प्रणिधान-प्रणिधिः प्रयोग इत्यर्थः, तच्चतुर्विधं प्रज्ञप्तम् , तद्यथा-मनःप्रणिधान-मनसा-चित्तस्य प्रणिधानम् आर्त-रौद्रअनृजुकता असरता है वह कायाऽनृजुकता है इसमें शरीर की अय. थावस्थितरूप से प्रवृत्ति रहती है-१ वचन की अयथार्थ को बोधन करने में जो प्रवृत्ति होती है वह भाषाऽनुजुकता है-२'मन की प्रवृत्ति अयथार्थ पदार्थ के चिन्तन करने में जो होती हो वह भावाऽनृजुकता है-३ तथा प्रतिज्ञात अर्थ का नहीं करना यह विसंवादनायोग है "मैं तुम्हारा अमुक कार्य कर गा" ऐसी प्रतिज्ञा करके भी फिर उससे ऐसा कहना कि मैंने ऐसा करना स्वीकार नहीं किया (था) है इत्याकारक यह विसंवादनायोग होता है। ___ " चविहे पणिहाणे" इत्यादि प्रणिधान शब्द का अर्थ लगाना, उस विषय में उसे जोडना। यह प्रणिधान चार प्रकार का जो कहा गया है उसका अभिप्राय ऐसा है-आर्त, रौद्र, धम्य, और शुक्ल ये હવે મૃષાવાદના ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કાયાનુજુકતા–શરીરની જે અનુજુકતા (અસરલતા) હોય છે તેને કાયા જુતા કહે છે. કુટિલ કાર્યોમાં પ્રવૃત્ત થવું અને શરીરથી અયથાર્થ પ્રવૃત્તિ કરવી તેનું નામ કાયાનુજકતા છે. (૨) અસત્ય વચનને ભાષા અનુજક્તા કહે છે–વચનની અયથાર્થનુ બેધન કરવાની જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ ભાષા અનુજુકતા છે. (૩) અયથાર્થ પદાર્થનું ચિન્તન કરવા રૂપ મનની જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવ અજુકતા કહે છે (૪) પ્રતિજ્ઞાત અર્થનું પાલન ન કરવું તેનું નામ વિસંવાદનાગ છે જેમકે “હું તમારૂ આ કાર્ય કરી દઈશ” આ પ્રકારનું વચન આપ્યા પછી તે વચનનું પાલન ન કરવું અને મેં એવી વાત કદી કરી જ નથી, ” આ પ્રમાણે કહેવું, તે વિસંવાદનાયેગ રૂપ ગણાય છે. હવે પ્રણિધાનના ચાર પ્રકારનું નિરૂપણ કરવામાં આવે છે— " चउविहे पणिहाणे" त्याह-प्रणिधान मेटले साउ-परायु, मया અમુક વિષયમાં જોડવું. તે પ્રણિધાનના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહા –
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy