________________
सुधा टीका स्था०४ उ०१ सं०९ ध्यानस्वरूपनिरूपणम् विपयोगः-कासश्वासायातकस्य परिदारः, तस्मै या स्मृतिः-" ममाऽऽतङ्कस्यायं सम्प्रयोगः कथं नश्ये-" दित्यादिरूपा चिन्ता, तस्याः समन्वागत-सम्पापणं भवति, तत् तृतीयमातध्यानम् , अयमर्थः-कासश्वासायातकविषयाणां वियोजनेदरीकरणे या स्मृतिश्चिन्ता तस्याः समन्वागत-समन्याहारः केनोपायेनानिष्टका सश्वासाद्यातङ्केभ्यो वियोगः स्या'-दित्येकतानमनोनिवेशनं तत् तृतीयमातध्यानमित्यर्थः ३। ___ " परिजुसिये"-त्यादि-तथा परिजुष्टकामभोग संप्रयोगसंपयुक्त:-काम्यन्ते -प्रार्थ्यन्त इति कामाः कमनीयाः शब्दादयः परिजुष्टाः निषेविताश्च ते कामाः परिजुष्टकामास्तेषां भोगा=अनुभवस्तत्य सम्मयोगः सम्बन्धस्तेन सम्पयुक्तः सहित, ___ यद्वा-काम्ये ते इति कामौ-शव्द रपे, तौ च भुज्यन्ते-प्राणादिविषयीक्रियन्त इति भोगाः गन्ध-रस-स्पीश्वेति कामभोगाः, परिजुष्टाश्च ते कामभोचिन्ता करना कि यह रोग अब मेरा कैले नष्ट होगा यह तृतीय आर्तध्यान है तात्पर्य इसका ऐसा है-कि कास श्वास आदि आनङ्कों के आ जाने पर उनको दूर करने के लिये ऐसा विचार बार २ आता है कि यह रोग किस उपाय से शान्त होगा इस प्रकार से जो मन में एकाग्रता (एकतानता) आती है यह तृतीय आर्तध्यान है। जो पुरुषनिषेचित शब्दादिरूप कामों के अनुभव से सम्बद्ध होता है ऐसे पुरुषों की उनके अनपगम निमित्त जो पार २ विचारधारा आती है वह आतध्यान का चाथा मेद है, अथवा-काम शब्द से शब्द और रूप तथा भोग शब्द से गन्ध रस, और स्पर्श इनका ग्रहण हुधा है सो इस રોગ કેવી રીતે નષ્ટ થશે, હું કયારે આ રોગમાંથી છૂટીશ ઈત્યાદિ રૂપ તેની વિચારધારા સમજવી) તેને આ ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. એટલે કે દમ, જવર આદિ રોગોથી પીડાતી વ્યક્તિના મનમાં એવા વિચારે વારંવાર આવ્યા કરે છે કે “મારે આ રેગ કયા ઉપાયથી શાન્ત થશે ”, તેને મનમાં આ પ્રકારની એકાગ્રતા આવી જાય છે. મનની આ પ્રકારની એકાગ્રતાને આર્તધ્યાનના ત્રીજા ભેદરૂપે અહી પ્રકટ કરવામાં આવેલ છે.
આર્તધ્યાનને ચે ભેદ–મજ્ઞ શબ્દાદિરૂપ કામગથી યુક્ત પુરુષ, તે મને કામભેગેને કદી પણ વિયાગ ન થાય તે મરૂ કામ સાથે પિતાને સંબધ હમેશા ચાલુ જ રહે, એવું જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તેને અહીં આર્તધ્યાનના ચેથા ભેરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. ''
અથવા–કામપદથી શબ્દ અને રૂ૫ ગૃહીત થયેલ છે અને લેગ શબ્દથી ગંધ, રસ અને સ્પર્શ ગૃહીત થયેલ છે. આ પ્રકારના કામથી યુક્ત