SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानामसूत्रे अयमर्थः-अमनोज्ञानां-शब्द-स्पर्श-रस-गन्धरूपाणामनिष्टानां सम्पयोगे-श्रोत्रत्वामना-घाण-चक्षुरिन्द्रियैः सह सम्बन्धे तविपयोगाय अनिष्टशब्दादिविषयदूरीकरणाय यः स्मृतिसमन्याहारः-स्मयत इति स्मृतिमन, तस्याः प्रणिधानरूपायाः समन्याहारः-समन्याहरणममनोज्ञशब्दादि विषयापगमोपाये मनसो निश्चलं व्यवस्थापन केनोपायेन शब्दाधनिष्टविषयेभ्यो वियोगः स्यादित्येकतानमनोनिवेशन तदातध्यानमिति प्रथमो भेदः १। ____एवं मनोज्ञसंप्रयोगसंप्रयुक्तस्य पुरुषस्य मनोज्ञशब्दादेरविप्रयोगस्मृतिसमन्वागतरूपमार्तध्यानं विज्ञेयमिति द्वितीयो भेदः ।२। " " आयंके "-त्यादि-आतङ्कसम्बयोगसम्पयुक्तः-आतङ्कयते कष्टेन जीव्यतेऽनेनेत्योतको-रोगः, तस्य सम्पयोगः नातपित्तकफजनितसम्वन्धस्तेन सम्प्रयुक्तः-सहितो यः प्राणी भवति तस्य यत् " विपयोगस्मृतिसमन्वागत"होता है (वही तद्विप्रयोगस्थतिसमन्बाहार है इसमें ऐसा ध्यान होता है) किस प्रकार से अनिष्ट शब्दादिक विषयों से मेरा सम्बन्ध छूटें इसके लिये जो मन में एक प्रकार की एकतानता एकाग्रता आती है वही इस आतध्यान का प्रथम भेद है। तात्पर्य केवल इसका ऐसा ही है कि अनिष्ट शब्दादिक का इन्द्रियादि के साथ सम्पर्क हो जाने पर उनके वियोग के लिये चिन्तासातत्य का होना यही प्रथम आर्तध्यान है मनोज्ञ शब्दादिक को वियोग हो जाने पर उनकी पासि के लिये सतत चिन्ता करते रहना यह दूसरा आतध्यान है। वात पित्त कफ जनित रोग से युक्त हुचे प्राणी का जो उस को दूर करने के लिये सतत માટે એક પ્રકારની નિશ્ચલતા આવી જાય છે (એ જ તદ્ધિ પ્રાગ સ્મૃતિ સમન્વાહાર છે, તેમાં આ પ્રકારનું ધ્યાન થાય છે ) તેના મનમાં એવો વિચાર આવ્યા કરે છે કે કેવી રીતે આ અમનેઝ શબ્દાદિ કોની સાથે મારો સંબંધ છૂટી જાય. તેને માટે મનમાં જે એક પ્રકારની એકાગ્રતા આવી જાય છે, એજ આ આર્તધ્યાનને પહેલે ભેદ છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે . અનિષ્ટ શબ્દાદિકને ઇન્દ્રિયાદિની સાથે સંપર્ક થવાથી તેમના વિયેગને માટે તેમાંથી મુક્ત થવાને માટે ચિત્તમાં એક પ્રકારની ચિન્તવના સતત ચાલ્યા કરે છે, એ જ આર્તધ્યાનના પ્રથમ ભેદરૂપ છે. આર્તધ્યાન બીજે ભેદ–મનેશ શબ્દાદિકને વિયોગ થવાથી તેમની પ્રાપ્તિને માટે સતત ચિન્તવન કર્યા કરવું, તે આર્તધ્યાનના બીજા ભેદરૂપ સમજવું. આર્તધ્યાનને ત્રીજો ભેદ–વાત, પિત્ત અને કફજનિત રોગથી પીડાતે જીવ તેમાંથી મુક્ત થવા માટે જે સતત ચિત્તવન કર્યા કરે છે (મારો આ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy