SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ. १ सू० ५ सुतादिदृष्टान्तेन पुरुषनिरूपणम् ४११ मेण्ढविषाणप्रलम्वकोरका मेषशृङ्गतुल्यफला वनस्पतिजातिः, तस्याः प्रलम्ब कोरकः मेण्ढविषाणा फलकलिकेत्यर्थः ४ ॥ २७ ॥ अथ दाष्टान्तिकपुरुषजातसूत्रम्"एवामेवे "-त्यादि-एवमेव दृष्टान्तभूतकोरकवदेवेत्यर्थः, चवारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-आम्रप्रलम्बकोरकसमानः आम्रप्रलयकोरकेण समानः =सदृशः, यथाऽऽम्रप्रलम्बकोरकः सेव्यमानः सन्तचित्तसमये समुचित स्वादुफलं ददाति तथा पुरुषोऽपि परिचर्यमाणउचितकाले समुचितमुपकारफलं जनयतीति स पुरुष आम्रप्रलम्बकोरकसमानो गीयते । १॥ तालमलम्बकोरकसमानः-यथा तालपलम्बकोरकः स्वं चिरं सेवमानस्य पुरुका अर्थ है वल्लीकलिका तथा अण्ढविषाणाप्रलम्बकोरक शब्द' का अर्थ है मेण्डविपाणाफलकलिका, । मेषशृङ्गतुल्य फलटाली वनस्पति है इसके प्रलम्ब का फल को जो शेरफ होता है वह यहां भेषवृषाण प्रलम्बकोरक से लिया गया है। ___ अब इन चार प्रकार के कोरकों का साधर्म्य दान्तिकभूत पुरुषों में घटित सूत्रकार ने इस प्रकार से कियाहै-सेवो किया गया जो पुरुष उचित समय में सचित उपकोरफल को देता है वह पुरुप आम्र फल के कोरक के समान है, जैसे - आत्र फल का कोरक सेचित रक्षित किये जाने पर उचित समय में समुचित स्वादवाले फल को देता है १ जो पुरुष चिरकाल तक सेवित होने पर भी कष्ट से पुष्कल उपकार के फल को देता है वह पुरुष तालप्रलम्ब कोरक અને મેં વિષાણ પ્રલમ્બ કેરક શબ્દનો અર્થ “મેં વિષાણ ફલ કલિકા” થાય છે. ઘેટાના શિંગડાના આકારના ફલવાળી એક વનસ્પતિ થાય છે (કદાચ ખીજડા માટે આ શબ્દ વપરાતે હોય), તેના પ્રલમ્બને (ફલને) જે શેરફ (શિંગ) હોય છે તેને અહીં મેષવૃષાણ પ્રલમ્બ કેરક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે આ ચાર પ્રકારના કેરક અને રાષ્ટ્રતિક પુરુષે વચ્ચે શી સમાનતા છે તે સૂત્રકાર પ્રકટ કરે છે– (૧) જેમ આમ્રફલ કરકનું રક્ષણ કરવામાં આવે તે ઉચિત સમયે સમુચિત સ્વાદવાળા ફળ આપે છે, તેમ કેટલાક પુરુષો એવા હોય છે કે તેમની સેવા કરવામાં આવે તે ઉચિત સમયે સમુચિત ઉપકાર રૂપ ફલનું પ્રદાન કરે છે, એવા પુરુષને પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) તાડ પ્રલમ્બ કરકની દીર્ઘકાળ પર્યત રક્ષા કરવામાં આવે, તે મહામુશ્કેલીએ ફલની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે કેટલાક પુરુષે દીર્ઘકાળ પર્યત સેવિત થયા
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy