________________
सुधा टीका स्था०४ उ०१ २४ घनद्रष्टान्तेन पुरुषादिनिरूपणम् ३९९ १, शुद्धो नामकोऽशुद्धपरिणतः २, अशुद्धो नामैका शुद्धपरिणतः ३, अशुद्धो नामैकोऽशुद्धपरिणतः ४॥
अथ दृष्टान्तवस्त्रसूत्रम्चत्वारि वस्त्राणि प्रज्ञप्तानि, तद्यथा-शुद्धं नामैकं शुद्धरूपम् १, शुद्ध नामैकमशुद्धरूपम् २, अशुद्धं नामकं शुद्धरूपम् ३, अशुद्धं नामैक्रमशुद्धरूपम् ।।
अथ दाह्रन्तिकरूपघटितपुरुपजातमूत्रम्___एवमेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि तद्यथा-शुद्धो नामैकः शुद्धरूपः १, शुद्धो नामैकोऽशुद्धरूपः २, अशुद्धो नामकः शुद्धरूपः ३, अशुद्धो नागैकोऽशुद्धरूप:
४ । इति चतुर्भगी। __ एषां परिणतरूपघटितदृष्टान्त-दान्तिक सत्राणां व्याख्या प्राग्वद् वोध्या॥
भी अशुद्ध ही बने रहते हैं जीवन को शुद्ध नहीं बनाते हैं ४ । शुद्ध शुद्धपरिणत आदि जो वस्त्र सम्बन्धी चतुर्भङ्गी कही गई है बेहदान्तिक पुरुप में भी इस प्रकार से घटित करनी चाहिये । जैसे-शुद्ध शुद्धपरिणत १ शुद्ध अशुद्ध परिणत २ अशुद्ध शुद्ध परिणत ३ और अशुद्ध अशुद्ध परिणत ४ । इसी प्रकार से दृष्टान्तभूत वस्त्राने शुद्धअशुद्ध पद के साथ रूप पदको योजित करके जो चतुर्भगी बनाई गई है, वह दान्तिक पुरुषमें भी इसी प्रकार से घटित करनी चाहिये, जैसे-शुद्ध शुद्धरूप १, शुद्ध अशुद्धरूप २ अशुद्ध शुद्धरूप ३ और अशुद्ध अशुद्धरूप४ परिणत और रूपघटित इन दृष्टान्त और दार्टान्तिकों की चतुर्भङ्गी की व्याख्या पहले ही समझ लेना चाहिये। આદિની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, અને જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્નશીલ થતા નથી, આ કારણે જે કાયમ અશુદ્ધ જ રહે છે, તેમને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે.
વસ્ત્રને અનુલક્ષીને શુદ્ધ-અશુદ્ધ, આ પદો સાથે પરિણત પદને જવાથી નીચે પ્રમાણે ચાર ભાગ બને છે–(૧) શુદ્ધ શુદ્ધ પરિણ, (૨) શુદ્ધ અશુદ્ધ परिणत, (3) मशुद्ध शुद्ध परिणत गने (४) अशुद्ध शुद्ध परिणत.
દાબ્દન્તિક પુરુષને અનુલક્ષીને પણ ચાર ભાંગાએ ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે દૃષ્ટાન્તભૂત વસ્ત્રમાં શુદ્ધ અશુદ્ધ પદની સાથે રૂપ પદને જીને જે ચાર ભાંગાનુ કથન કરવામાં આવ્યું છે, તે ચાર ભાંગાનું કથન દાન્તિક પુરુષને અનુલક્ષીને પણ થવું જોઈએ. જેમકે (૧) શુદ્ધ શુદ્ધ રૂપ, (૨) શુદ્ધ અશુદ્ધ રૂપ, (૩) અશુદ્ધ શુદ્ધ રૂપ અને (૪) અશુદ્ધ અશુદ્ધ રૂપ.
પરિણત અને રૂપઘટિત આ દષ્ટાન્ન અને દાબ્દન્તિકેની ચતુર્ભગીની વ્યાખ્યા સૂત્ર બેમાં આપ્યા અનુસાર જ સમજી લેવી.