________________
૩૮
स्थानाकसूत्रे
अथ वोधिपरिणामापेक्षाश्वत्वारो भङ्गाः प्रोच्यन्ते
" चत्तारि " इत्यादि - चत्वारि - चतुः संख्यानि, पुरुषजातानि = पुरुषप्रकाराः, प्रज्ञप्तानि तद्यथा - उन्नतो = जात्यादि गुणैरभ्युदितः एकः, = प्रथमः, उन्नतमनाः, स्वाभाविकौदार्यप्रभृतिगुणयुक्तहृदयो भवति |१| इति प्रथमो भगः | १| अवशिष्टास्त्रयो भङ्गा यथा- उन्नतो नायैक प्रणतमनाः २, उन्नतमनाः ३, प्रणतो नामकः प्रणतमनाः ४, इति चतुर्भङ्गी । ७ ।
प्रणतो नामैक
अब सूत्रकार बोधि परिणामकी अपेक्षा लेकर चार भङ्ग कहते हैं पुरुष प्रकार चार संख्या वाले कहे गये हैं, जैसे- उन्नत उन्नत मनवाला १ उन्नत प्रणत मनवाला २ प्रणत उन्नत मनवाला ३ और प्रणत प्रणत मनवाला-४ इनमें - - प्रथम प्रकार का ऐसा तात्पर्य है, जो जाति आदि गुणों से उन्नत होता है - और स्वाभाविक औदार्यादि गुणों से भी युक्त हृदयवाला होता है -१ द्वितीय प्रकार में वह पुरुष आता है जाति आदि गुणों से तो उन्नत होता है, पर - स्वाभाविक औदार्य आदि गुणों से युक्त हृदयवाला नहीं होता है २ तृतीय प्रकार में वह पुरुष आता है, जो स्वाभाविक औदार्य आदि गुणोंसे युक्त हृदयवाला तो होता ही है पर उसका मन उन्नत होता है - ३ तथा चतुर्थ प्रकोर में वह पुरुष आता है जो नतो जाति आदि गुणों से ही उन्नत होता है और न औदार्य आदि गुणों से ही युक्त हृदयवाला होता है -४ इस प्रकार से ये चतुर्भङ्ग हैं | सू०७ ॥
હવે સૂત્રકાર આધપરિણામની અપેક્ષાએ ચાર ભાંગાનું કથન કરે છે— પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પશુ પડે છે–(૧) ઉન્નત ઉન્નત મનવાળા, (ર) ઉન્નત પ્રભુત મનવાળા, (૩) પ્રભુત ઉન્નત મનવાળા અને (૪) પ્રદ્યુત પ્રભુત મનવાળેા
પહેલા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિની અપે ક્ષાએ પણ ઉન્નત હાય છે, અને સ્વાભાવિક ઔદાય આદિ ગુણેાથી પશુ સપન્ન હૃદયવાળા હોય છે. ખીજા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણાની અપેક્ષાએ તેા ઉત્તમ હોય છે, પણ સ્વાભાવિક ઔદાય આદિ ગુણૈાથી યુક્ત હૃદયવાળા હાતા નથી. ત્રીજા પ્રકારમાં એવા પુરુષને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણેાથી ઉન્નત હોતા નથી પણ સ્વાભાવિક ઔદાય આદિ ગુણેાથી યુક્ત હૃદયવાળા હાય છે. ચેાથા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય છે કે જે જાતિ આદિ ગુણાની અપેક્ષાએ પણ ઉન્નત હાતા નથી અને ઔદાર્ય આદિ ગુણાથી યુક્ત હૃદયવાળા પણુ હાતા નથી.